Book Title: Desi Shabda Sangraha Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 5
________________ દેશી શબ્દ સંગ્રહને પ્રકાશિત કરતા આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે આ કેશ તૈયાર કરવાનું કામ એ વિષયના જ્ઞાતા અને અનુભવી વિદ્વાન પંડિત બેચરદાસજીએ સ્વીકાર્યું છે. આશા છે કે એ વિદ્યાથીઓ, શિક્ષકો તથા શિક્ષિત જનસમુદાયને આવકાર પાત્ર થશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ] ગુજરાત રાજય, અમદાવાદ–. ડિસેમ્બર, ૧૯૭૪. જે. બી. સેંડિલ અધ્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1028