________________
૩૧
વિદ્યાલયની આવૃત્તિમાં આ સંગ્રહની મૂળ ગાથાના તથા વૃત્તિના અનુવાદ અંગ્રેજીમાં છપાયેલ છે પણ તેમાં ય ઉદાહંરણગાથાઓને તે અનુવાદ અંગ્રેજીમાં પણ છપાયેલ નથી એટલે ઉદાહરણ ગાયાએને ગુજરાતી ભાષામાં અહી” સૌથી પ્રથમ અનુવાદ પ્રકાશિત કરવાનું માન ગ્રંથનિર્માંણુએ તે ફ્રાળે જાય છે. બીજી ગુજરાતી અનુવાદમાં કે મૂળ સંસ્કૃત વૃત્તિવાળા ગ્રંથમાં શબ્દો અંગે જે તુલનાત્મક ટિપ્પા આપેલ છે તે પણ પહેલવહેલાં જ પ્રકાશિત થાય છે. એ ટિપ્પણામાં દેશી શબ્દને મળતા આવે એવા શબ્દો સંસ્કૃતકાશામાં ક્યાં આવેલા છે તે આધાર સાથે બતાવેલ છે તથા શબ્દોના અર્ધાં આપતાં મૂળ શબ્દને મળતા આવે એવે ભાષાના શબ્દ મૂકવા ખાસ ચીવટ રાખેલ છે.
બાકી તે। જુની હસ્તલિખિત પ્રત ઉપરથી સંપાદન કરતાં પાઠાંતરે લેવાની કાળજી કરવી એ જરૂરી છે. પાઠાંતરી ઉપયેાગી હેાય તે જ લેવામાં આવે તે જોવુ જરૂરી છે. પહેલી એ મુંબઈવાળી આવૃત્તિમાં તેા પાડ઼ાંતરાની ભરમાર જ છે. તેમાં કયાં ઉપયાગી અને કયાં અનુપયેાગી તે બાબત વિચાર કરવામાં આવેલ હોય તેમ જણાતું નથી પણ ત્રીજી કલકત્તાવાળી આવૃત્તિ જે છપાયેલ છે તેમાં પાઠાંતરાની ભરમાર નથી અને ઉપયેગી હોય તેવાં પાઠાંતરે લેવાને પ્રયત્ન થયેલા હાય એમ લાગે છે.
લિખિત પ્રતિએમાં બધું જ લખાણ સળંગ હેાય છે તેમાં ક્યાંય પદચ્છેદ વગેરે હેતુ નથી. પ્રતિએ ઉપરથી નવી આૠત્ત તૈયાર કરનારે પદચ્છેદ વગેરે બધુ જ નવેસરથી કરવુ પડે છે. અર્થાની બરાબર સમજ હાય. તા જ પદચ્છેદે વગેરે ઠીક થઈ શકે છે, નહીં તે। એક પદને અક્ષર બીજા પદમાં ચાલ્યેા જાય છે તેનુ ધ્યાન રહેતુ નથી અને એમ થવા! અની સંગતિ કરવામાં મુશીબત નડે છે. ઉપરના ત્રણે આવૃત્તિઓમાં એક સ્થળે પાઠાંતરમાં અને બીજે સ્થળે મૂળગાથામાં પવિભાગની આવી ગડબડ રહી ગઈ છે. તે, આ સંપાદનમાં સુધારવામાં આવેલ છે.
તે પ્રથમ સ્થળ આ છે—ગા૦ ૪૯૩ માં ઉપરની ત્રણે આવૃત્તિમાં વાહમય જામ્ એવા પાઠ છપાયેલ છે. પણ તે છપાયેલ પાના અને ઉદાહરણગાથામાં કાઈ અથ બેસતા નથી. ઉદાહરણુગાથામાં દડાને ગુંથે છે’ એવા અથ જ મેસે છે ત્યારે જારમ્ પાઠને! ડેા' અર્શી કોઈ રીતે થતે। નથી. આ બાબત સંપાદકે ખૂબ સાવધાનતાથી વિચાર કર્યાં અને છપાયેલ આવૃત્તિઓના પાઠાંતા ફરીફરીને તપાસ્યાં તા માલુમ પડયુ કે મુ'બઈવાળી એટલે પૂનાવાળી આવૃત્તિમાં જાદુમ્ પાઠ જોવામાં આવ્યેા. આગળના સંપાદકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org