________________
૩૪
શબ્દોની જે જાતની કમાજના પ્રથમ વર્ગમાં આપેલ છે તેવી જ ક્રમયોજના આ સંગ્રહના આઠ વર્ગમાં છે.
આમ સ્વરોના અને વ્યંજનોના ક્રમ પ્રમાણે તમામ શબ્દોની યોજના આપેલ હોવાથી કોઈ પણ અભ્યાસીને કે વિદ્યાથીને ગમે તે શબ્દ એકદમ સહેલાઈથી જડી શકે એમ છે.
આચાર્ય હેમચંકે પોતે બનાવેલા બીજ બે શબ્દકેશોમાં પણ સર્વત્ર ક્રમને ધ્યાનમાં રાખીને જ શબદોની યોજના ગઠવેલ છે. કોઈ કોશમાં અર્થના કમને, તે કઈ કેશમાં સ્વર અને વ્યંજનના ક્રમને તથા એક સ્વરવાળા, બે સ્વરવાળા વગેરે સંખ્યાને અનુસરતા ક્રમને ધ્યાનમાં રાખીને તમામ શબદો ગોઠવાયેલા છે.
અભિવાનચિંતામણિ નામના શબ્દકોશમાં સ્વર વ્યંજનના ક્રમ પ્રમાણે શબ્દોની યોજના નથી પણ અર્થના વિષય પ્રમાણે અમરકેશના શની જનાને અનુસરીને શબ્દોને ગાવેલા છે. અને તેમાં ક્રાંને નામે વિભાગો બતાવેલા છે.
અનેકાર્થસંગ્રહમાં એક સ્વરવાળા શબ્દોનું પ્રથમ કાંડ આપેલ છે અને પછી બે સ્વરવાળા, ત્રણ સ્વરવાળા એમ અનુક્રમે છ સ્વરવાળા શબ્દો સુધીનાં છ કાંડ આપેલાં છે એમાં પણ અંતે ૪ વર્ગવાળા. અંતે જ વર્ગવાળા, અંતે ૪ વર્ગવાળા એમ અનુક્રમે અંતે હું વાળા બે સ્વરવાળા શબ્દો સુધીનો બે સ્વરવાળા શબ્દોનો બીજો કાંડ આપેલ છે. આ પછી એ જ ક્રમ પ્રમાણે ત્રણ સ્વરવાળા જ વર્ગવાળાથી લઈને ત્રણ સ્વવાળા અંતે શું વાળા શબ્દોનો ત્રીજો કાંડ છે. એ જ રીતે અને એ જ ક્રમ પ્રમાણે છેલ્લે છઠ કાંડ છસ્વરવાળા છેડે વાળા શબ્દોને આપેલ છે અને ત્યાર પછી પેલા એક સ્વરવાળા, પછી બે સ્વરવાળા એ પ્રમાણે પાંચ સ્વરવાળા અવ્યયેનો છેક છેલ્લે સ્વતંત્ર કાંડ પરિશિષ્ટરૂપ છે આમાં છેડે સસ્વર ટુ વાળા અને છેડે સસ્વર = વાળા શબ્દો વ્યવહારમાં ન હોવાથી આપેલ નથી. છેડે સસ્વર લ વાળા શબ્દને, છેડે મૂર્ધન્ય ૫ વાળા શબ્દો સાથે તથા છેડે સરવર ગ વાળા શબ્દોને છે. ૪ વાળા શબ્દો સાથે આપેલ છે. આમ, અનેકાર્થ પ્રહ આખો ય સ્વરની સંખ્યાના ક્રમ પ્રમાણે અને અંતે વ્યંજનોના ક્રમ પ્રમાણે જ ગોઠવેલ છે.
- શ્રીહેમચંદ્ર બનાવેલ ત્રીજો વનસ્પતિ વિષયક નિઘંટશેષ નામને કોશ છ કાંડમાં વહેચાયેલ છે વૃક્ષwiદ, ગુમis, રતાં, રાંડ, તૃળwiદ અને છહું ધાન્ય#iઉં. એ રીતે આ કેશ પણ વિષયના ક્રમ પ્રમાણે ગોઠવેલ છે. - આચાર્ય હેમચંદ્ર બનાવેલા ત્રણ સંસ્કૃતિકશે અને ચોથે આ ફેરા –એ ચારે કેશો બરાબર અનુક્રમ પ્રમાણે જ ગોઠવાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org