________________
0
रघुवंश अभिधान० शेषनामाला-अभिधानचिंतामणि शेषनाममाला
યુત્પતિસૂચક ધના સંકેત પૃ૦ |-વૃષોદ્રાદિય-હેમચંદ્રતાવરણ રૂારા-૨I પૃષ૦ ! રેલી રાષ્ટ્ર સં–રેશાબ્દસંપ્રદ્દ अमर० अमरकोश सिद्धहेम-सिद्धहेमशब्दानुशासन हेमचंद्र निरुक्तनिघंटु ધન્વનિ –ધન્વન્તરિ નિઘંટુ (હૈમનિઘંટુશેષમાં ઉલ્લેખ) प्रा० सौ०-प्राचीन सौत्रधातु गु० भा०-गुजरातीभाषा 0ા –ઇડ્રવાહ નો ધાતુ–હંમ ધાતુ પાઠ
જે સ્થાને નામની આદિમાં હૈમ જ કે અનેક શબ્દ હોય ત્યાં આવે હેમચંદ્રને અર્થ સંપ્રદોરા
જે સ્થાને નામની આદિમાં મમ શબ્દ હોય ત્યાં આચાર્ય હેમચંદ્ર રચિત અભિધાનચિંતામણિ નામમાલા કેશ
જે નામની આદિમાં હૈમલિંગાઇ શબ્દ હોય ત્યાં હેમચંદ્ર રચિત હૈમલિંગાનુશાસન મૂળ કે તેની વૃત્તિ
જે નામની આદિમાં ૩ કે ૩શબ્દ હોય ત્યાં હેમચંદ્રરચિત કૃદંતપ્રકરણમાં આવેલ ઉણાદિ પ્રકરણ–સિદ્ધહેમવ્યાકણ પાંચમો અધ્યાય અને બીજે પાદ
જે નામની આદિમાં હૈમ નિo કે મિનિ શબ્દ હોય ત્યાં હેમચંદ્રરચિત હૈમાનિઘંટુ શેષ
- સંપાદનની વિશેષતા દેશી શબ્દસંગ્રહની ત્રણ આવૃત્તિઓ તો થઈ ગઈ છે અને આ તેની ચોથી આવૃત્તિ છે, તો શું આ સંપાદનની કોઈ વિશેષતા છે કે એમને એમ ડી ડીટે સંપાદન છેઆ વાતને ખુલાસો આ પ્રમાણે છે–એક તો આ સંપાદનમાં ગુજરાતીમાં અનુવાદ છે–એ વિશેષતા. બીજી, આ સંગ્રહમાં જે ઉદાહરણગાથાઓ આપેલ છે તે તમામ ગાથાઓને અત્યાર સુધી કયાંય અનુવાદ થયે નથી, તેમને અહીં ગુજરાતી અનુવાદ સૌથી પ્રથમ આપવામાં આવેલ છે. કલકત્તાવિશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org