________________
૧૩
આ રીતે આ સંગ્રહમાં આ પ્રકારના ખીન્ન પણ ઉત્સવૅા, તિથિઓ રમતે! તથા બીજી બીજી એવી સામાજિક રીતીઓના ઉલ્લેખ આવેલ છે. ૬. ઉદાહરણગાથાઓ દ્વારા જણાતી પરિસ્થિતિ તથા તેના થાડાક વિષયાના નામ નિર્દેશ—
(૧) પરિસ્થિતિ
ઉદાહરણુગાથાના અંકા સાથે પરિસ્થિતિ સૂચક થાડીક હકીકતા આ નીચે જણાવેલ છે
૧ બાળકાની એકીએકીની રમતને જીગાર આંધળી કેાડીઓ વડે શોભે છે-૧૨૯
૨ વિજ્ઞાનને સેવવાથી લક્ષ્મીના ઢગલાને પામે છે–૧૪૨
૩ ઘરના સુવરને તે ખાવાનું અપાતુ નથી અને બળદે ખાધેલ કઢીની ચિ'તા થાય છે–૧૮૩
૪ જે ગામમાં મુખી ખાપરા હોય ત્યાં ન રહેવું–૧૮૫
૫ હે બાળકી ! મેાંસુઝણી વેળાએ શેરીમાં સૂકાં છાણાં વીણવા ન જા, કેાઈ સાંઢ તને ચેપી નાખશે–૨૦૯
૬ બાળક આંબલી ઉપર ચડી ગયા ત્યારે માતા ધંટીનાં અને ચૂલાનાં કામ છેાડીને દોડી જાય છે—૨૨૮
૭ ચિખલીં સ્ત્રીને પણુ કામદેવ છેડતા નથી–૨૨૭
૮ મને અણીવાળી મજબૂત કેાશ ઘડી આપ, આ ત્રાક જેવડી કેાશથી જમીનમાં ચાસ પડતા નથી-૨૧૯
૯ અસ્પૃશ્યતા—ડાયા વગેરેને હુંધાના હોકાના પાણી વડે છાંટીને લે છે-૨૭૯
૧૦ જ્યાં મચ્છરા અણુઅણુ છે એવા ઝાંખરા નીચે કદરૂપા તથા નીચ સેનારને અસતી માડે છે-૨૪૨
૧૧ સેંકડો માનતાઓ વડે મળેલ લક્ષ્મી જેવી વને પામીને તારી જાતને વિષ્ણુ ન માનતે, એ લક્ષ્મી તેા વિજળી જેવી ચંચળ હોય છે-૨૯૦ ૧૨. સ્ત્રીસ્ક્રીડાઓને ન સંભાર, કપટપ્રવૃત્તિઓને તજી દે, પુણ્યની પ્રવૃત્તિમાં મન રાખ, કારણ કે હવે તું વૃદ્ધ થયા છે–૨૯૪
૧૩ નિર્દય તરફ નિય, સદય તરફ સય તો સૌ હાય છે પણ નિય તરફ દયાવાળા કાઈ સ્થાનમાં છે ખરા ? ૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org