________________
૨૪
૧૪ રાત્રીએ બધું જ ઝંપી ગયા પછી કંદોરાનેા પણ અવાજ ન થાય, એ રીતે વર્દૂ અભિસરે છે—૩૧૧
૧૫ સીંચેડાની ઉપર બેઠેલા ટાયા ઝુખ નામનુ વાજું વગાડે છે તે સાંભળીને ઉતાવળી એવી ગેાવાળણ અભિસાર કરે છે-૩૩૦
૧૬ તર વડે દહીં શાભે છે, મૂઠા વડે તરવાર શાભે છે પાણી વડે કૂવા શેાભે છે અને પશુએ વડે ગામનાં ધરે શામે છે-૩૩૩
૧૭ હે પદ્મપ્રભા ! તારા જનમ વખતે વાગતું વાળું સાંભળીને સૂના ઘેાડાના કાન ચમકી ગયા, આદિ વરાહના કાન ઊંચા થઈ ગયા અને વેદપાઠી બ્રહ્માને વેદપાઠ અટકી ગયા-૩૩૮
૧૮ આખુ પાસે આવેલ દાંતા ઉપર તીક્ષ્ણ તપ કાણે કર્યુ ?–૩૪૦ ૧૯ ઊના અળબળતા પવન, આલાકાએ ખાદેલા ઊંડા કૂવા, હેાજરી બાળી નાખે એવી તરશ એવી મારવાડને નમસ્કાર-૬ ૨૦ સેળભેળ-તારા શત્રુએ સેળભેળવાળા સાચવેા ખાય છે-૫૭
૨૧ વાણિયાઓને સાતુ, હાથીઓને શેરડી અને ભય પામેલાને અભય હરખ ઉપજાવે છે
૨૨ રાત્રીએ દોરડીથી કસીને બાંધેલા અને રેશમાંચિત એના પ્રિયને સ ભારતી સ્ત્રી ખાંડવામાં રાકાયેલી છતાં પેાતાના રેશમાંચને છુપાવી શક્તી નથી—૯૭
૨૭ લાંચ હે મુગ્ધ તું તેને લાંચ આપ, તુટેલા પ્રેમ સૂતરના તાંતણાએથી
સધાતા નથી-૭૪
૨૪ હે હસનારી ! હસવું પડતું મેલ, સ ંતાકુકડીની રમત છેાડ અને તારુ ઘર સમું કર, ચૂલામાં ઊધઇને જોઇને તારી નણંદ તને હસશે–૧૧૮ અહીં તે। આટલી હકીકતા જણાવવી પૂરતી છે પણ સંગ્રહમાં તે! આવી બીજી પણ પરિસ્થિતિ સૂચક હકીકતા આપેલ છે.
(૨) ઉદાહરણગાથાઓના થોડાક વિષયો
પ્રસ્તાવનામાં જણાવી ગયેા હ્યુ કે ઉદાહરગાથા ૬૨૨ છે. આ ગાથાઆમાં અનેક જાતના વિષયે ચર્ચાયા છે ગાથાવારી વિષયની ચર્ચા કરવા ખેસ તે પાનાં જ ભરાય અને તેમ કરવુ. શકય પણ નથી એટલે સ્થાલીપુલાકન્યાયે ગાથામાં જણાવેલા કેટલાક વિષયાને અહીં માત્ર નામનિર્દેશ કરી દઉં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org