________________
२७
તેને અહીં અનુસરતા અદ્યતન ભાષાશાસ્ત્રના નિયમ જળવાયા નથી તે સંપાદકના દયાન બહાર નથી.
જુની પદ્ધત્તિમાં वारिवाहक रथी बलाहक ऊर्ध्वख , उलूखल जीवनमूत , जीमूत પિરિતા ,
ફૂ+સી , વૃતી વગેરે અનેકાનેક શબ્દોની સાધના કરવા માટે જે પ્રથા પ્રચલિત હતી તે પ્રથાને અનુસરતાં અદ્યતન ભાષાવિજ્ઞનના નિયમ સચવાય પણ શી રીતે ? છતાં શબ્દોને સમજાવવા સારૂ યથાબુદ્ધિ અને યથાશક્તિ પ્રયત્ન કરવાના ઉત્સાહને લીધે અહીં થયેલી એવી જે ક્ષતિઓ સાક્ષર વ્યુત્પત્તિવિદેના ધ્યાન ઉપર આવે તે અંગે સંપાદકને ક્ષમા આપે અને સાચી રીતની સૂચના કરવા કૃપા કરે. વળી, સંપાદક આધુનિક ભાષાવિજ્ઞાનને જાણતા પણ નથી અને જાણવાને દાવો પણ કરતું નથી તેથી એવી ભૂલે તેના દ્વાશ થાય એ સ્વાભાવિક છે એટલે તે આ માટે કેવળ ક્ષમાપ્રાથ છે.
સંશોધન અનુવાદ પૃ૦ ૪ ગા૦ ૩
અર્થની ઉપપત્તિ બની શક્તી નથી ને બદલે અર્થની ઉપપત્તિ બની શકતી હોય.
પૃ૦૫૮ [ કારાદિ અનેકાર્થક ] ને બદલે ઇકારાદિ એકાર્થક પૃ૦૩૬૪ ગા૦ ૬૪પ કુરિન ને બદલે ૨ ટુદ્ધિન પૃ૦૩૭૯ ગા૦ ૬૭૫ વિડવા ને બદલે વિડવ પૃ૦૩૮૫ ટિપ્પણમાં ૬૮ ને બદલે ૬૮૪. વ્યુત્પત્તિની નોંધમાં પૃ૦૩૩ ભટ્ટ ને બદલે માત્ર ૫ મટ્ટ
મારી આંખ નબળી છે અને મુકે જેનારે એકલે રહ્યો એથી બીજી ઘણું છાપ ભુલો રહી જવાનો પુરો સંભવ છે. વળી, પાછળથી ઉતાવળ થઈ હોવાથી પ્રફે જલદી જલદી તપાસવાં પડ્યાં છે એથી પણ નાની મોટી અનેક ભૂલો રહી જવાની પુરી શક્યતા છે તે ઉપરાંત અનુસ્વાર, કાને, માત્રા વગેરેની ભુલે તો હશે જ. પાઠકેને નમ્રભાવે વિનંતિ છે કે જ્યાં જ્યાં ભલે દેખાય તે અંગે મને સૂચન કરવા કૃપા કરે તથા પોતે પણ સુધારીને વાંચવાની મહેરબાની કરે એવી નમ્ર સૂચના કર્યા વિના મારે સારુ બીજો કેઈ મારગ નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org