________________
૧ શ્રી પદ્મપ્રભુ, મહાવીર સ્વામી, પાર્શ્વનાથ સ્વામી, નેમિનાથ સ્વામીની
રૂતિ તથા ઉજજયંત પર્વતમાં એટલે ગિરનાર ઉપર રહેલાં અંબામાતાની સ્તુતિ. ૨ વિશેષ નામ આપ્યા વિના ચૌલુક્ય કે ચાલુકય વિશેષણ આપીને કરેલી
રાજાની સ્તુતિ. ૩ રાજા કુમારપાળની પ્રશંસા તથા મોટા પેટવાળા બર્બરકના નામ સાથે રાજા સિદ્ધરાજની પ્રશંસા તથા રાજા સિદ્ધરાજને શિખિધ્વજ કહેલ છે
એટલે ગુજરાતના ધ્વજમાં કૂકડાનું નિશાન રહેતું એમ સૂચન છે. જ રાજાના શત્રુઓ દુ:ખી દુ:ખી થઈ ગયા છે એવું અનેક રીતે બતાવવા
સાથે રજાના પરાક્રમની વર્ણન. પ વધારે ગાથાઓમાં શૃંગારરસવાળી વર્ણના ૬ અભિસારની હકીકત ૭ વિરહની વ્યથા ૮ વૈરાગ્યની વાત ૯ મુનિની પ્રશંસા ૧૦ હેડકીનો ઉપાય-રાજની ધાકથી શત્રુઓની હેડકી બેસી જાય છે ૧૧ રમકડાંનિમણનું શિલ્પ ૧૨ કપનિંદા ૧૩ મારવાડને નવ ગજના નમસ્કાર ૧૪ ખેડુત ૧૫ ડાકણે ૧૬ ઉપદેશ ૧૭ હરિભક્તિ ૧૮ પૌરુષ ૧૯ કચ્છમાં મૂળા ૨૦ મિશનની નિંદા ૨૧ આળસુ રર ચેરને ઉદ્યમ કરવાનો ઉપદેશ ૨૩ ભિક્ષુને ઉપાલંભ–લેકે એ હજી દાતણ પણ નથી કર્યું અને શિક્ષા
માંગવા હાલી નિકળનાર ભિક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org