________________
૧૬
એ જ રીતે હલેાલ, હિલેાળા અને ગેસ શબ્દ ઘાહા બની ગયા, આમ કુદણુ હિલેાળા અને ગાહા શબ્દ દેશી જેવા થઈ ગયા એટલે એ શબ્દો એટલા બધા જુના સમયથી ચાલતા આવતા હોઈ તેના મૂળ ઉચ્ચારણાને બદલે જુદા જ ઉચ્ચારણામાં સંભળાવા લાગ્યા. આ સંગ્રહમાં જે શબ્દ આવેલા છે તે બધા આ જ પ્રકારના શબ્દો છે. તાત્પય એ છે કે જે શબ્દો અતિશય જુના હાઈ વિરૂપ ભની ગયા છે તે દેશીશબ્દો કહેવાય. વર્તમાનકાળના ભાષાવિજ્ઞાનવિદ્યાના વિશારદોનુ' એ કામ છે વા એમને માથે એવી જવાબદારી આવી પડેલ છે કે તેઓ આવા જુના શબ્દોના મૂળ સ્વરૂપને શોધી કાઢે અને તેમને મૂળ રૂપમાં અતવી તેમને અ સ થે મેળ જણાવી સમજવા સારુ સુગમ કરી બતાવે.
પ્રાકૃતભાષા એટલે પ્રકૃતિથી-સ્વભાવથી–મળેલી ભાષા. જે ભાષાને ખેલવાનુ શિખવા માટે કાઈ નિશાળમાં ન જવું પડે તેમ કેાઈ શિક્ષક કે માસ્તર વગેરેની જરૂર ન પડે. આ રીતે વિચારતાં જે માણસની જે માતૃભાષા તે તેને સારુ પ્રાકૃતભાષા કહેવાય. પ્રાકૃત શબ્દને આ મૂળ અથ છે. આ બાબત વિશેષ વિચારપૂર્વક નિરીક્ષણ થવા લાગ્યું ત્યારે તેના ભેદે પડવા લાગ્યા. તત્સમ પ્રાકૃત. દેશ્ય પ્રાકૃત અને તદ્ભવ પ્રાકૃત. છેલ્લેા તદ્ભવ પ્રાકૃત નામને ભેદ પ્રાકૃતભાષા સંસ્કૃતભાષામાંથી જન્મ પામી છે તેવી ભ્રાંતિ ઉભી કરે છે. માટે સંપાદકના વિચાર પ્રમાણે એ ભેદને પડતા મુકવા જોઈએ અને તત્સમપ્રાકૃત તથા તથા દેશ્ય વા દેશી પ્રાકૃત એવા બે ભેદ જ આદરણીય મનાવા જોઇએ. ખરી રીતે ભાષા એ ભાષ! જ છે, તેના વળી ભેદ શા માટે કરવા ? પણ પડિત લેાકેા એ બાબત વિચારવા લાગ્યા અને તુલના વગેરેની દૃષ્ટિએ વિચારવા લાગ્યા તે તેમને માલુમ પડયું કે ભાષામાં એક એ શબ્દ સમૂહ છે જેને આમજનતા પેાતાના વ્યવહારમાં વાપરે છે, બીજો એવા શબ્દ સમૂહ છે જેને ભણેલાગણેલા સાક્ષર પડિત બ્રાહ્મણ વગેરે પેાતાને સુધરેલા માનતા લેાકેા વાપરે છે. શબ્દસમૂહના આવા બે ભેદ પડિતાએ પાડવા. જો કે સમગ્ર શબ્દ સમૂહનું પ્રાચીન નામ તેા લૌકિક શબ્દ' એવું હતું પણ પાછલથી આમ જનતાના વ્યવહારમાં આવતા શબ્દોતુ નામ પડિતોએ પ્રાકૃત પાડવું અને પંડિત જનતાના વ્યવહારમાં આવતા શબ્દસમૂહનુ નામ પડિતાએ જ સંસ્કૃત રાજુ'. જો કે પૉંડિતે પણ લેાસમૂહથી બહાર ન હેાવાથી તે પણ પ્રાકૃત શબ્દોના ઉપયાગ તા કરતા જ હતા પણ કેાઈ વિશેષ પ્રસ ંગેામાં, ધ વિધિઓમાં વા શાસ્ત્રાના પ્રસગેામાં તથા એવા ખીજા પાંડિત્યના આડંબર પ્રધાન પ્રસ ંગમાં સંસ્કૃત શબ્દોને! વ્યવહાર પ્રતિષ્ઠાદાયી લેખાતા તેથી પતિ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org