________________
પૃ. ૮૯ ૩ અભિમાનચિહ્ન
૪ શીલાંક પૃ. ૧૧૭ ૫ ધનપાળ પૃ. ૨૩૮ ૬ સાતવાહન પૃ૨૮૩ ૭ ગોપાલ પૃ૦ ૩૦૨ ૮ દેવરાજ ગોકુલપ્રકરણનો કર્તા પૃ૪૦૧ ૯ પાઠદૂખલ
આ સંગ્રહકારમાં માત્ર એક ધનપાળનો પરિચય એમ આપી શકાય કે તેણે તિલકમંજરી નામની સુંદર આખ્યાયિકા બનાવેલ છે. આ બાબત વિશેષ પરિચય માટે વાસ્રરછીનામામાં સંપાદકે આપેલી પ્રસ્તાવના જોવા ભલામણ છે. અગ્યારમા સિકામાં થયેલ કવિ ધનપાળે પોતાની જે નાની બહેન સુંદરી માટે વરૂદ્મરછીનામા નામનો દેશીકેશ રચેલ છે તે જ સુંદરી કદાચ અવંતીસુંદરી હોય શકે, પણ તે બાવત કંઈ ચેક્સ કહી શકાય એમ નથી. બીજા શીલાંક અને દ્રોણ એ નામવાળા જૈનાચાર્યો ત થયેલ છે પણ તેઓ જ આ છે કે બીજા એ અંગે કશું કહી શકાય તેમ નથી, દેશીશબ્દસંગ્રહના આટલા બધા સંગ્રહકાર થયેલા છે જે ઉપરથી કલ્પના આવી શકે એમ છે કે દેશી પ્રાકૃતસાહિત્યનો અભ્યાસ અને પ્રચાર આપણ દેશમાં કરેલો બધો હશે. વર્તમાનમાં કોઈ પંડિત કે પ્રોફેસર દેશી પ્રાકૃતિને અભ્યાસ કરતો હોય એમ જણાતું નથી એ ખેદકર હકીકત છે. ૫. મૂળ ગાથાઓમાં તથા વૃત્તિમાં આવતા કેટલાક વિશેષ ઉલેખે
(૧) ભૌગોલિક નામ પૃ૦ ૧૩૧ ગાથા ૨૧૯
કોટ્ટા એટલે નગર (હાલનું બુંદી. કેટા ?) પૃ. ૧૨૬ ગાથા ૨૧૦ સાતવાહનનું બીજું નામ કુંતલ પૃ૦ ૪૩૦ ગાથા ૭૭૨ સાતવાહનનું ત્રીજું નામ હાલ પૃ. ૩૧૦ ગાથા ૫૪૨ સાતવાહનનું ચોથું નામ પૂસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org