________________
દેશી શબ્દ સંગ્રહને પ્રકાશિત કરતા આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે આ કેશ તૈયાર કરવાનું કામ એ વિષયના જ્ઞાતા અને અનુભવી વિદ્વાન પંડિત બેચરદાસજીએ સ્વીકાર્યું છે. આશા છે કે એ વિદ્યાથીઓ, શિક્ષકો તથા શિક્ષિત જનસમુદાયને આવકાર પાત્ર થશે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ] ગુજરાત રાજય, અમદાવાદ–.
ડિસેમ્બર, ૧૯૭૪.
જે. બી. સેંડિલ
અધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org