________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
जेसिं गुणाणं पचयं णियसहावं च अभेयभावं च। दव्वपरिणमणाधिणं तण्णिच्छयं भणियं ववहारेण।। येषां गुणानां प्रचयं, निजस्वभावं च अभेदभावं च। द्रव्यपरिणमनाधीनं, तं निश्चयं भणितं व्यवहारेण।।
येषा गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं। पुनः येषां द्रव्यगुण-पर्यायाणां निजस्वभावं निजजातिस्वरुपं तं निश्चयं। पुनः येषां द्रव्य-गुणानां गुणशक्ति पर्यायाणां यं अभेदभावं एकप्रकाशं तं निश्चयं। पुनयेषां द्रव्याणां यं द्रव्यपरिणमनाधीनं तस्य द्रव्यस्य परिणाम आश्रयं भावं तं निश्चयं, एतादशं निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं।
(१) ४ नि४ अनंत शुए। (छ) तेनो ४ ५२२५२. मे ४ સમૂઈ-પુંજ તે નિશ્ચયનું રૂપ જાણવું (૨) એક નિજ દ્રવ્યના અનંત ગુણ-પર્યાયોનું જે કેવળ નિજજાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું (૩) એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન) પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે-એ નિશ્ચય જાણવો; એવા એવા ભાવોને વચનદ્વારથી નિશ્ચય સંજ્ઞા કહી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com