Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 142
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિનું વર્ણન ': 125 : આ ગ્રંથ દીપચંદ સાધર્મીએ કર્યો છે. સાંગાનેરમાં નિવાસ હતો, (ત્યાંથી) આંબેરમાં આવ્યા ત્યારે આ ગ્રંથ કર્યો. સંવત્ 1779 ના ફાગણ વદ 5 ના રોજ આ ગ્રંથ પૂર્ણ કર્યો. સંતજનો તેનો અભ્યાસ કરજો. -: દોહા દેહ પરમ મંગળ કરો, પરમ મહાસુખદાય; સેવત શિવપદ પામીએ, હે ત્રિભુવનકે રાય. એ પ્રમાણે શ્રી સાધર્મી શાહ દીપચંદ કાશલીવાલકૃત ચિદ્ર વિલાસ નામના અધ્યાત્મગ્રંથનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો. સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 140 141 142