________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮ર :
ચિદ્ર વિલાસ ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણે ગુણે ગુણમાં સાધીએ, સૂક્ષ્મ- (7) ગુણ છે, તેના અનંત પર્યાયો છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, અનંત ગુણ સૂક્ષ્મ, [તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે]. એક ગુણસૂક્ષ્મની મુખ્યતાનો ઉત્પાદ બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મ (C) સત્તાવડે ધ્રુવ-એ પ્રમાણે સૂક્ષ્મ (ત્વગુણ ) માં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઉતર્યા. એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સધાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com