Book Title: Chidanandji Krut Savaiya Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ ( ૫ ) અ—હે ભવ્ય ! તારૂં ધન અને તારા મકાન તેમજ જમીનમાં દાટેલુ' દ્રવ્ય બધું અહીં પડયું રહેશે ને તુ ખાલી હાથે પરભવમાં ચાલ્યે જઇશ. તું તારે હાથે દાનપુન્ય કાંઇ કરી ન શકયા પણ તારૂ દ્રવ્ય તારા જમાઈ થઇને કાઈ ખીજો મનુષ્ય ખાશે. તે કુડ-કપટ કરી પાપને બંધ કર્યો છે તેથી તારા આત્મા ભયંકર એવા નરકાટ્ઠિકના દુ:ખને પામશે, તે વખતે પુન્ય વિના ખીજે કાઈ તારા મિત્ર થશે નહીં અને તું માખીની જેમ હાથ ઘસી ઘસીને પસ્તાવા કરીશ. પ. અગમ અપાર નિજ સંગતિ સંભાર નર, માહક વિડાર આપ આપ ખેાજ લીયે; અચળ અખંડ અલિપ્ત બ્રહમંડ માંહિ, વ્યાપક સ્વરૂપ તાકેા અનુભવ કીજીયે, ખીર નીર જિમ પુદ્ગલ સંગ એજ઼ીભૂત, અંતર સુદૃષ્ટિ સુષ્ટિ ખાજ તાકા લવ લીજીયે; ધાર એસી રીતહી એ પરમ પુનિત ઇમ, ચિદાનઃ પ્યારે અનુભવરસ પીજીચે, ૬ અ—હે નર ! હું મનુષ્ય ! અગમ ને અપાર એવી પાતાની શક્તિને તુ સંભાળ અને મેહને વિદારીને પેાતાના આત્માને ( તેના સ્વરૂપને ) શેાધી લે. તે આત્મસ્વરૂપ કેવુ છે ? અચળ, અખંડ, અલિપ્ત અને આખા બ્રહ્માંડમાં વ્યાપક, તેના અનુભવ કરી લે. એ આત્મા ક્ષીર ને નીરની જેમ પુદ્ગળની સંગાતે એકીભૂત થયેલા છે. તેને અંત[ આ સવૈયામાં જ઼ીજીમ, લીજીએ, પીજીએ ક્રિયાપદો છે તે કરવાના, લેવાના, પીવાના અર્થમાં સભવે છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44