Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ( ૨૪ ) એક અનિષ્ટ લગે અતિ દેખત, એક લગે સહકુ અતિ પ્યારા; એક ફીરે નિજ પેટને કારણ, એકહિ હે લખ કોટી આધાર. એકન ઉપનહિ નહિ પાવત, એકનકે શિરછત્ર ક્યું ધારા; દેખ ચિદાનંદ હે જગમેં ઇમ, પાપ રૂ પુન્ય લેખા હિ ન્યારા. ૩૨ અર્થ-એક મનુષ્ય દેખતાં જ સૌને અત્યંત અનિષ્ટ લાગે છે અને એક મનુષ્ય સહુને બહુ પ્યારે લાગે છે. એક પિતાના પેટને માટે–પેટનું પૂરું કરવા માટે ચેતરફ ફરે છે–ભટકે છે (પણ પેટનું પૂરું થતું નથી) અને એક લાખો કે કરોડો મનુષ્યનો આધારભૂત હેય છે. એકને પગમાં પહેરવા પગરખા પણ મળતા નથી અને એકને માથે છત્ર ધરાય છે. ચિદાનંદ મહારાજ કહે છે કે-હે ભવ્ય ! તું આ જગતમાં જે, તેમાં પાપ ને પુન્યનો પંથ જ ન્યારે છે. બંનેના ફળ એક બીજાથી વિરૂદ્ધ પ્રત્યક્ષ દેખાય છે. ૩૨ પાપ રૂ પુન્યમેં ભેદ નહિ કચ્છ, બંધન રૂપ દેઉ તમે જાણે મેહની માત રૂ તાત દેઉકે , મેહમાયા બલવંત વખાણે. ૧ ૫ગરખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44