Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ ( રર ). જ્ઞાન વિના ન લહે શિવ મારગ, ધ્યાન વિના મન હાથ ન આવે. ૨૯ અર્થ–-પૈર્ય વિના પુરૂષાર્થ કાર્યસાધક થાય નહિ, પાણી વિના તૃષા નાશ પામે નહીં, રાજાવિના જગતમાં નીતિ માગે ટકે નહી, રૂપવિના શરીર શોભે નહિ, દિવસ ઉગ્યા વિના રાત્રી નાશ પામે નહીં, દાન વિના દાતાર કહેવાય નહીં અને જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મોક્ષમાર્ગ જાણ શકાય નહીં, તેમ ધ્યાનના અભ્યાસ વિના મન હાથ આવે નહીં અર્થાત મનની ચંચળતા દૂર થાય નહીં. ૨૯ પંથિક આય મિલે પંથમેં ઈમ, દેય દિનકા યહે જગ મેલા; નાંહિ કીસીકી રહ્યા ન રહેગા જ્યુ, કેન ગુરૂ અરૂ કનકા ચેલા. સાસા તે છાજત હે સુન એસે રૂં, જાત વહ્યા જેસા પાણીકા રેલા રાજ સમાજ પડયા હી રહે સહ, હંસર તે આખર જાત અકેલા. ૩૦ અર્થ-જેમ પંથી (મુસાફર) પંથમાં–માર્ગમાં ભેળા થાય, રાત્રિવાસ સાથે રહે ને સવારે પિતા પોતાને માગે જુદા જુદા ચાલ્યા જાય તેમ, આ જગતમાં સંબંધીઓને મેળે પણ બે દિવસને અર્થાત અલ્પકાળને છે. આયુષ્ય પૂરું થયે સે જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય ૧ શ્વાસોશ્વાસ ૨ આત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44