Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ ( ૩૦ ) ધરમ સુકલ ઇયાન હિરમેં ધારિયે મ્યું, આરત દર દેઉ ધ્યાન કું નિવારીએ, પ્રથમ પ્રથમ ચાર ચાર ચાર પાયે હે ક્યું, તાકે તે સરૂપ ગુરૂગમથી વિચારીએ એસે ધ્યાન અગનિ પ્રજાર કાયકુંડ બીચ, કર્મકાષ્ટ કેરી ક્યું આહુતિ તામેં ડારીએ; દુરધ્યાન દૂર હોયે આપ ધ્યાન ભૂરી ભયે, શુદ્ધ હી સરૂપ નિજ કર થિર ધારીએ. ૪૦ અર્થ-ધર્મ ને થકલ એ બે ધ્યાન હદયમાં ધારણ કરીએ અને આર્ત તથા રૌદ્ર એ બે ધ્યાનને તજી દઈએ. તે દરેક ધ્યાનના ચાર ચાર પાયા છે તેનું સાચું સ્વરૂપ ગુરૂગમથી બરાબર સમજીએ. પછી એ ધ્યાનરૂપી અગ્નિ કાયારૂપી કુંડમાં પ્રગટ કરીને તેમાં કર્મરૂપી કાષ્ટની આહુતિ આપવા માંડીએ કે જેથી દુધ્ધન દૂર જાય અને આત્મધ્યાન પ્રબળ થાય. એ રીતે પિતાનું સ્વરૂપ શુદ્ધ કરીને તેને સ્થિરપણે ધારણ કરીએ. ૪૦ ભૂલ્યા ફિર યુ મેહ મદિરાકી છાકમાંહિ, ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચાર; પંડિત કહાય ગ્રંથ ૫ઢી આ નહિ સાચે, ભેદ પાયો અરૂ ધાયો દેહકે વિકારકું; પ્રભુતાઈ ધારે નવિ પ્રભુનું સંભારે મુખ, જ્ઞાન તો ઉચારે નવિ મારે મનજારકું; ખે ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે, તે તો નવિ પાવે ભવઉદધિકે પારકું ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44