Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ ( ૭ ) મુતાફળ સ્વાતકે ઉદક ભયે સીપસંગ, કાષ્ટ હું પાષાણ | સીલેદક સરસથી; ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ ભયે, અવસર પાયે ભેદ જ્ઞાન કે દરસથી, ૪૯ અથ–બ્રમરને શબ્દ સાંભળીને તેમાં તલ્લીન થવાથી કીટ પીટીને ભંગાણાને પામે છે, લેહને વિકાર પારસ પાષાણુના સ્પર્શથી નાશ પામે છે ને તે સુવર્ણ બની જાય છે. કુલના સંગથી તલનું તેલ કુલેલ બને છે, મલયાચલપર રહેલા અન્ય વૃક્ષો ચંદનવૃક્ષના સુગંધના સ્પર્શથી ચંદનપણને પામી જાય છે, સ્વાતિનક્ષત્રનું પાણી છીપના સંગથી મુતાફળ (મોતી) પણાને પામે છે અને સીલેકના મળવાથી કાષ્ટ પાષાણુરૂપ થઈ જાય છે, તેમ ચિદાનંદજી મહારાજ કહે છે કે-અવસર પામીને ભેદજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાન મળવાથી આત્મા પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. ૪૯ ખટકાય મઝધાર ચલણે ચોરાસી લાખ, નાનારૂપ સજ બહવિધ નાચ કરે પંચ જે મિથ્યાતરૂપ સજ સીણગાર અંગ, મેહમયી મદિરાકે કેફ અતિ પીને હે; કુમતિ કુસંગ લીયો ઉદભટ વેસ કીયો, ફરિત મગન ક્રોધ માનરસ ભીને હે; ચિદાનંદ આપકે સરૂપ વિસરાય એસેં, સંસારિક જીવકો બિરૂદ મોટો લીને હે. ૫૦ અર્થ—-પૃથ્વીકાયાદિ ષટ્સયમાં ચોરાશી લાખ જીવાએનિમાં અનેક પ્રકારના રૂપ (વેશ) ધારણ કરીને આ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44