Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ ( ૩૩ ) જુઠા પક્ષ તાણે, વિના તવકી પિછાણુ કરે, મેક્ષ જાય ઇસ અવતાર આય લીને હે; ભયે હે પાષાણુ ભગવાન શિવજી કહાત, બિદા (વિધુ) કેપ કરકે સરાપ જબ દીને હે. તિહું લેકમાંહિ શિવલિંગ વિસ્તાર ભયે, વજી વજ કરી તાકું ખંડ ખંડ કીને હે; ચિદાનંદ એસે મનમત ધાર મિથ્યામતિ, મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્થામતિ ભીને. ૪૪ અર્થ--તત્વની સાચી પિછાન કર્યા વિના ખોટે પક્ષ તાણે અને કહે કે મોક્ષે ગયા પછી શિવે પાછો અહીં ઈશ્વરપણે અવતાર લીધે છે અને ભગવાન શિવજી ઉપર કપ કરીને બ્રહ્માએ શ્રાપ દીધો ત્યારે તે પાષાણુરૂપ થઈ ગયેલ છે અને શિવના લિંગનો વિસ્તાર ત્રણ લોકમાં થઈ ગયે ત્યારે તેને ઇ વજાવડે શતખંડ કરી નાખેલ છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આ અસત્ય મત ધારણ કરેલા મિશ્યામતિઓ મેક્ષમાર્ગને જાણ્યા વિના મિશ્યામતિમાં જ લીન રહે છે. ૪૪ રામ રામ દીઠ પિણે બેબે રોગ તનમાંહે, સાડેતીન કેડ રમ કાયામેં સમાયે હે; પાંચ કેડ અડસઠ લાખ નિન્ના હજાર, છસેથી અધિક પંચતાલી રાગ ગાયે હે. એસે રેગ સેગાર વિજેગક સ્થાન જામેં, મૂઢ અતિ મમતાકું ધારકે લેભાય હે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44