Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ ( ૩૪ ) ચિદાનંદ યાકે રાગ ત્યાગકે સુજ્ઞાની જીવ, સાચું સુખ પાય અવિનાશી જ્યે કહાય હે. ૪૫ અર્થ–આ મનુષ્યના શરીરમાં સાડાત્રણ કોડ રોમ સમાયેલા છે અને તે દરેક રોમેરોમે અનુમાન પણાબબે રોગ હિસાબ ગણતાં આવે છે. કારણ કે રેગની કુલ સંખ્યા પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર છસે ને પિસ્તાળીશ (૫૬૮૯૪૫) ની કહી છે. એવા રોગ શેક અને વિયેગના સ્થાનભૂત આ શરીરમાં મૂઢ જીવ અત્યંત મમતા ધારણ કરીને લુબ્ધ થયો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે–એવા દેહને રાગ તજીને સુજ્ઞાની છે સાચું સુખ પામ્યા છે અને તે અવિનાશી કહેવાણા છે. ૪૫ ચેહિ આજકાલ તેરે કરત જનમ ગયો, લો ન ધરમકો મરમ ચિત્ત લાયકે, સુદ્ધબુદ્ધ ખેઇ એસે માયામેંલપટ રહે, ભયે હે દીવાને તું ધતુર માનું ખાયકે ગહેશે અચાન જેસેં લવાકુ સેંચાન તેમેં, ઘરી પલ છીનમાંજ રવિસુત આયકે, ચિદાનંદ કાચકે શકલ કાજ ખોયો ગાઢ, નરભવ રૂપ રૂડે ચિંતામણિ પાયકે ૪૬ અર્થ–હે ચેતન ! તારો આજકાલ કરતાં આ જ ન્મારો વ્યતિત થઈ ગયે પણ તું ચિત્ત દઇને ધર્મને મર્મ પામ્યું નહીં, વળી શુદ્ધબુદ્ધ અને માયામાં લપટાઈ રહ્યો ૧ ૫ણીના બાળકે. યમ-કાળ. ૩ કાચના ટુકડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44