Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 7
________________ ડાઉન ટ્રેન પાત્રપરિચય સત્યભૂષણુ : સ્ટેશન માસ્તર ધોષબાબુ : સ્ટેશન પાસેના ગામડાના એક ગૃહસ્થ મથુરાપ્રસાદઃ પાઇટમેન વ્રજનાથ : વૈષ્ણવ સાધુ (ભિક્ષુક) નરેન પાલ : એક વેપારી પેાલીસ ઇન્સ્પેકટર અપર્ણા: સ્ટેશન માસ્તરનાં પત્ની ખકાઃ સ્ટેશન માસ્તરને પુત્ર પ્રથમ દૃશ્ય [એક નાનકડું' રેલવે સ્ટેશન. ર'ગમ'ચ પર સ્ટેશન માસ્તરની આફિસના અર્ધો ભાગ, વર'ડા તથા 'પ્લૅટફૅ'ના થાડાક ભાગ દેખાય છે. 'પ્લૅટકૉમની પાછળ લેખડના સળિયાની વાડ; વચમાં નાનકડા દરવાજો. દરવાજા નજીક કેરાસીનના દીવાવાળો થાંભલે. દીવાના કાચ પર લાલ અક્ષરેામાં સ્ટેશનનું નામ લખ્યું છે—પા. થાંભલાના ખીલા પર લટકતા રેલવેલ’ટ. સ્ટેશન માસ્તરની આસિમાં વચ્ચે માટું, પુરાણું રેખલ. બાજુમાં ટેલિગ્રાફનું મશીન. પાછળના ઘેાડાઓ પર જૂની ફ્રાઇલા તથા પરચૂરણ સામાન. ડાબી તરફ ટિકિટબારી, જમણી બાજુએ લાખ ડની તિજોરી, ટેબલ પર મોટા લૅમ્પ તથા લાલ-લીલા કાચવાળો ચાખડા દીવેા, લાલ-લીલી ઝંડી, ચાવીઓના ગૂડા, પાણીભરેલા ગ્લાસ વગેરે. ] ( ટિકિટબારી આગળ એક મુસાફર માસ્તરને સાદ દે છે. ) બુદ્ધિપ્રકાશ, જુલાઈ 'ze ] મૂળ લેખક : સલિલ સેન સંક્ષેપ તથા અનુવાદ : રજનીકાન્ત રાવલ ધાબાશ્રુ : એ માસ્તર, એ માસ્તર–સાહેબ... સત્યભૂષણબાજી... સત્યભૂષણુ : કેણુ છે.. ધાષદા...ખાલા, શું કહેા છે ? ( ટિકિટબારી આગળ ઊભેલા ધેાષદા પાછલા બારણામાંથી અંદર આવે છે.) ઘાષબાપુ : જંકશન જવા માટેની ડાઉન ટ્રેન શું આજે લેઈટ છે ? સત્યઃ ના, લેટ તેા નથી કેમ... ધેાષ: તા મને એક જંકશનની ટિકિટ આપે. સત્ય : ઊભા રહેા. હમણાં આપું... ( સ્ટેશન માસ્તર પૈસા લઈ, ટિક્રિટ પાંચ કરી આપે છે.) ઘેષ : માતર સાહેબ...તમને તકલીફ આપી. સત્ય : તકલીફ શેની આમાં. ટિકિટ આપવા માટે તેા હુ' અહી ખેડો છું. મારે આમેય મારી પત્ની માટે ટિકિટ કાઢવાની જ હતી. તેને પણ જકશનની હૉસ્પિટલમાં જવાનું છે... પ: તમે પણ સત્યબાબુ રાજા હરિશ્ચંદ્રના અવતાર લાગેા છે. રેલવે સ્ટાફના માણસાના કુટુ’બીજન માટે ટિકિટ ખરીદવાની ? વાહ સાહેબ વાહ ! સત્ય : તે શું રેલવે મારા બાપની મિલકત છે ? ટિકિટ તેા ખરીદી જોઈ એ જ. દ્વેષ : વાત તે। સાચી તમારી, પણ એક વાત કહુ', તમારી પહેલાં જે માસ્તર હતા તે, એ તા રેલવેને પેાતાના બાપદાદાના વારસા સમજતા હતા. ટિકિટ-નિકિટ ન લે એ તે સમજ્યા, પણું અહી’થી માલ ચ ડાવવા માટે, રવાના કરવા માટે સલામીમાં ખાખે। ભરીને રૂપિયા વેપારીઓ પાસેથી લેતા. માલ રવાના કરવામાં એવા રાક્ ૨૪૫

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44