Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 15
________________ વ્રજનાથ : કેમ વળી શું? મારી મા જશે મતીને મળવા ન દે એ કેમ ચાલે બાપુ? સત્ય : તારી મા જશામતી...તારે પિતા ? વ્રજનાથ : તમે...તમે વળી. હું તમારા પુત્ર... સત્ય : ( ચિડાઈ ને) મારા કોઈ પુત્ર નથી...ક્રાઈ નથી. દુનિયામાં બધાં રૂપિયાના સગા છે. મા, બાપ, પુત્ર—બધા સંબધા કેવળ સ્વાના છે... રૂપિયાના છે. વ્રજનાથ : શું ખેલેા છે! બાપુ... સત્ય : વ્રજનાથ, ઠીક કહું છું...સાચુ` કહું છું. પ્રેમ, મમતા, વિનય, ભદ્રતા બધુ... રૂપિયા માટે છે. આજ હું દરિદ્ર છું...નિન છું...લાચાર છું. દુનિયામાં મારું કાઈ નથી...મારું જરા પણ માન-સન્માન નથી... વ્રજનાથ : ના, ના બાપુ...એવું જરા પણ નથી. તમારા મનનેા વહેમ છે આ... સત્ય : 'મારા હેકરા – ખેાકેા મણ આવી કેટકેટલું સભળાવી ગયા. મારે ચાર-પાંચ હજાર રૂપિયા ગમે ત્યાંથી ભેગા કરવા પડશે. વ્રજનાથ : પણ ખેાકાબાજી તા... સત્ય : હમણાં મારી સાથે ઝધડા કરી, ગુસ્સે થઈ જકશને ચાલ્યેા ગયા...તેની મા પાસે હાસ્પિટલમાં.. વ્રજનાથ : હું હમણાં જ તેને મનાવી અહીં લઈ આવું છું. સત્ય : ના, હવે તેને પાછેા ખેલાવી લાવવાની જરૂર નથી. પાછા ન કહેવાનાં વેણુ કહેશે... મારું કાળજું ખાળી નાંખશે. વ્રજનાથ : એના મેલ્યા તરફ ધ્યાન ન દેતા, આથુ. છેક છે...માંદી માને જોઈ એ અકળાયેા હશે સત્ય : એણે શું કહ્યું સાંભળવું છે તારે?...કહ્યું કે ચારી, લૂંટફાટ, ખૂન, ડાકુગીરી...ગમે તે કરીને પણ રૂપિયા લાવે...રૂપિયા. વ્રજનાથ : એ તા મેલે બબુ, મેલે. નાદાન છે... સત્ય : તું મને રૂપિયા લાવી આપીશ ? ભીખ માંગીને, બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૬૯ ] ચારી કરીને, લૂ'ટ કરીને ગમે તે રીતે....અપર્ણાને બચાવવા માટે...તારી મા જશેામતીના જીવનની રક્ષા માટે... વ્રજનાથ : બાપુ, હું પ્રયાસ કરી જોઉં. કયાંય પત્તો ખાય તેા... (દરવાજા પાસે ખટ ખટ અવાજ) સત્ય : ( જરા ચેકીને) આ શાના અવાજ થયું? વ્રજનાથ : એ તેા ઉંદરના...ઉદરના સત્ય : મને લાગ્યું કાક બારણું ઠોકે છે જાણે... વ્રજનાથ : બાથુ, તમારું મન એચેન છે...જરા આરામ કરે. આફિસમાં જ સૂઈ રહે...હું .જરા ફરી આવું... ( પ્રસ્થાન ) તૃતીય દૃશ્ય [એ જ ‘ પારુપુ’ સ્ટેશનની આફ્રિસ. આફિસમાં બધું પૂર્વવત્. પાણીનેા ગ્લાસ ખાલી પડયો છે. ધીરે ધીરે મચ પર પ્રભાતના પ્રકાશ ફેલાતા દેખાય છે. પક્ષીઓના કલરવ સંભળાય છે. સત્યભૂષણુ ટુવાલ પહેરી બેઠાં છે. કપડાં ધોઈ ને સુકાવવા દારી પર લટકાવ્યાં છે. સ્ટેશનમાસ્તરના માં પર થાક, કંટાળા, ખેચેતીના ભાવા વરતાય છે. દૂરથી પ્રભાતિયું ગાતા અથુરાના અવાજ સંભળાય છે. મથુરાપ્રસાદ આફ્િસ ભણી આવતા લાગે છે. આફ્રિક્સમાં દાખલ થઈ જુએ છે— માસ્તરસાહેબ ટુવાલ પહેરેલી અવસ્થામાં આરામખુરશી પર સૂતા છે, મથુરા ઘડીભર આશ્રય ભાવે જોઈ રહે છે. પછી ખેાલાવે છે.] મથુરા : અરે ભારતરી...માસ્તરસાહેબ, જાગા ... શઠે। હવે. શું આખી રાત સ્ટેશને જ રહ્યા... વહેલી સવારમાં રનાન પણ કરી લીધું ? અર્ધા કપડાં ધાઈ ચૂકવવા લટકાવી દીધાં ! આ ટાઢમાં તમે ટુવાલ પહેરી ઉધાડે શરીરે બેઠા છે? સાહેબ, માંદા પડશેા...જલદી જલદી કપડાં પહેરી લે... ૫૩

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44