________________
૨૬ }
cus-
-૯s
૨
s
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૩-૧૯૬૫ જ જેઓએ આત્માની શક્તિોને અનુભવ કર્યો છે તેવા જૈને પુરુષાર્થ પરાયણ હોય છે.
પુરુષાર્થમાં તત્પર એવા જેનો બીજા લોકોની સ્પર્ધામાં ટકી શકે છે. પુરુષાર્થ કરવાથી સ્વર્ગ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. જેનામાં પુરુષાર્થ નથી તે દુનિયામાં એક ગરીબ પશુ ઈ કરતાં પણ વિશેષ દયા પાત્ર છે. માટે છે જેન બંધુઓ પુરુપાર્થને ફેરવીને તમે તમારી પૂર્વ કાળની જાહોજલાલીને પાછી મેળવે.
જેઓ મોજમજામાં. વિષય ભાગમાં આસક્ત થાય છે | તેઓ આત્મશક્તિ મેળવવા માટે તેમ જ આસુરી શક્તિ છે સામે યુદ્ધ કરવા માટે પુરુષાર્થ ફેરવી શક્તા નથી.
જે દેશમાં, જે કેમ મેલી થાય છે તે પતિત થાય છે એમ અનેક ઇતિહાસેથી સિદ્ધ થાય છે માટે કામાશક્તિ T વગેરે પશુ વૃત્તિને ત્યાગ કરીને જૈન કોમે આત્માને વિશ્વાસ ધારણ કરીને પુરુષાર્થ કરવો જોઈએ.
જેનાગના પુરુષાર્થ બળે સર્વત્ર પ્રચાર કરો. જેના ગમે એ જ સ્વ ધન છે તેમ સમજીને તેના સત્યોને વિશ્વભરમાં આ પ્રચાર કરો.
જિર્ણ મંદિરને ઉદ્ધાર કરે કોઈની આગળ દીનતા ના બતાવો તમારે આમાં તમને સર્વ પ્રકારની સહાય આપવા તૈયાર છે તમારે ફક્ત અંતઃકરણની લાગણી પૂર્વક પુરુષાર્થ છે કરવાની જરૂર છે.
પુરુષાર્થ કર્યા વિના કોઈ પણ ધર્મની આરાધના થઈ SL :-May- _i _d Re_
_ ૪૪
25-
.
Mr. R
-well by
જેનોને
Rep