________________ JULY 1965 BUDDHIPRABHA Regd. No. G. 472 (Jain Digest ) સા વ ધા ન ! શ્રી શશીકાંત રમણલાલ દોશીને (કપડવંજવાળા) બુદ્ધિપ્રભાના પ્રચારક તરીકે અમે નીમ્યાં હતાં. પરંતુ કમભાગ્યે તેઓશ્રીએ સંસ્થા સાથે બનાવેટ ને વિશ્વાસઘાત કરી એક પણ ગ્રાહક સભ્યનું લવાજમ તેમજ તેમને મળેલી બીજી ભેટ રકમ કાર્યાલયમાં જમા કરાવી નથી. આથી બુદ્ધિપ્રભાના તેમના હસ્તક બનેલા સભ્યને વિનતિ કરવામાં આવે છે કે તેઓ શ્રી શશીકાંત ભાઈની સહીવાળી રસીદ અમને મોકલી આપે. જેથી તે સભ્યોને એક નિયમિત મેકલી શકાય. તેમજ શ્રી શશીકાંત ભાઈને અમે પ્રચારક તરીકે છુટા કર્યા છે તો તેમની સાથે બુદ્ધિપ્રભા અંગે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહિ - અને શ્રી શશીકાંત ભાઈને આ અ-કંથી ખુલ્લે આમ જાહેર કરવામાં આવે છે કે તેઓશ્રી 31. જુલાઈ 1965 સુધીમાં પોતાનાં હિંસાબ કાર્તિામાં જમા કરાવી જાય. આ તારીખ સુધીમાં તમારો હિસાબ ચૂકતે જમા નહિ થાય તે આગળ કાયદેસર પગલા અમારે ભરવા પડશે તેની આપને જાણ થાય. લીડ ઇંદિરા ગુણવંત શાહ તંત્રી Printed at Arunodaya Printing Press, 69/71 Dhanji Street. Bombay 3.