Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 60
________________ ૫૮ ] બુદ્ધિપ્રભા [તા. ૬-૭-૧૯૬૫ બારમાં આવેલા ઉપાશ્રય ઋણું થયેલે હાઇ તેમજ તે નાના હાવાથી ખીન્ન નવિન વિશાળ ઉપાશ્રયની જરૂર હતી. આથી નવિન ઉપાશ્રય બંધાતા અષાડ સુદ પાંચમનું તેનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પરમ પ્રત્યે વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાય ભગવંત શ્રીમત્ કૈલાસસાગરજી ગણિવ આદિ પૂન્ય શ્રમણ ભગવાની પુનિત નિષ્ઠામાં આ સ પૂછ્યું મેળે ચેટજાયા હતા. વૃન્ય ઉપાધ્યાયજી ભગવતની પ્રેરણાથી અનેક સખી ગૃહસ્થાએ આ નવીન ઉપાશ્રયના માટે નાની મોટી રકમાની સખાવત કરી છે. કહેવાય છે કે સાણ દવાસીએએ જ લગભગ ૩. ૩૦,૦૦૦ પ્રથમ ભેગા કર્યો હતા. જેમાં સૌથી મોટી રકમ ભરતાર દાનવીર શેઠ શ્રી રસીકલાલ શવલાલભાઈ છે. જ્ઞાન પરબ (વડગામ ) અત્રેના સધર્ના વિનતિને સ્વીકાર કરી પૂ. પ. પ્ર. શ્રી તિલકવિજયજી ગણિત્રય ના શિષ્ય રત્ન છું. પન્યાસદ ભૂવનવિજયજી ગણિવર્ય, મુનિરાજ શ્રી મહિમાવિજયજી મ. સા. ચાતુર્માસ માટે પધાર્યા છે અષાડ સુદ ત્રીજના આ સૌ શ્રમણ ભગવાનું શ્રી સંધે ઘણા જ ઉત્સાહથી દખુદ પ્રકિ સ્વાગત કર્યું હતું. . પૂજ્ય પંન્યાસજી મ. સા. ની પ્રેરક વાણીથી ટીંબાચુડીમાં જૈન બાદશામા માટે માત્ર થોડા જ સમયમાં લગભગ ૧૫૦૦ રૂપીઆને કાળા નાંધાવા પામ્યા છે. અને કાળાનુ કામ હજી ચાલુ જ છે. સતાના આગમનથી પાયન અનેલી ધરતી. H. પૂજય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સા. તેમજ તેઓશ્રીના અંતેવાસી તેવી શિષ્ય પૂ. મુનિરાજ શ્રી મનેજ્ઞ સાગરજી મહુવા સંધની વિનંતીથી ચાતુર્માસ માટે મહુવા પધાર્યાં છે. પ્રશાંત મૂર્તિ પદ્મપ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિસાગરસૂરિજી મ. સા. આદિ શ્રમણ ભગવંત શ્રી સંઘની વિનંતીથી ગઢ ચાતુર્માસ માટે બિરાજમાન છે. સમાધિ-ય-મસ્ત, ભ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાય ભગવ ંત શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવર્યાં, મ. સા., મુનિરાજ શ્રી સુરેન્દ્રસાગરજી મ. સા., પૂછ્યું શ્રમણુ ભગવંત સાણંદમાં ચાતુર્માસ માટે બિરાજિત છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64