Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 59
________________ પડ તા. ૧૦-૩-૧૯૬પ ! જૈન ડાયજેસ્ટ ઉપરોક્ત સંસ્થાના આશ્રય જૈનાના ચારે ફીરકાની એક સને રવિવાર તા. ૧૩ - - ૬ ૫ ના રોજ કેન્ફરન્સ હેલમાં મળી હતી. હાજર રહેલ વ્યક્તિઓએ નીચે મુજબની સુચનાઓ કરી હતી. (૧) એલપમેન્ટ વિભાગના પ્રચાર માટે વારે ફીરકાની દરેકટરી વ્યવસ્થિત નયાર કરવી. (૨) ધંધા-રોજગાર આપવા આરે ફરકાના જેનોને આ વિભાગની જાણ સાથે સરક્યુલર મેકલવા. (૩) દરેક કાકાના સાધુ મુનિરાજોના વ્યાખ્યાન સમયે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નોકરી રાખવા અવરનવર સંબોધન કરવું. ૧૪: જૈનપત્રામાં આ બાબતની વિગતો છાપવા વિનંતિ કરવી. આખરે આ કમિટીના કન્વીનરે ચારે ફીરકાના જૈન વેપારી અને ઉદ્યોગપતિઓએ આ બાબત ગંભીરતા પૂર્વક વિચારવા અને જૈન સમાજના ઉત્કર્ષનું એક મહત્વનું કાર્ય સમજી તેમની પેઢીઓ, ઓફીસ અને કારખાનાઓમાં બેરોજગાર ભાઇબહેનોને નોકરી માટેની જગ્યા જ્યારે જ્યારે ખાલી પડે ત્યારે ગોઠવવા વિનંતિ છે. આ અંગે કે-ફરન્સ ઓફીસ, ગોડીજી બીલ્ડીંગ, ૨૦, પાયધૂની, મુંબઈ-૨ ફોન ૩૩૩૨૦૩ માં જાણ કરવાથી અવશ્ય જરૂરી અને લાયકાતવાળા ભાઇઓ બહેનોને મોકલવા પ્રબંધ કરીશું. એક યાદગાર સ્મારક (સાણંદ). અંગે સાગર ગના નવિન બંધાયેલ ઉપાશ્રયના સંદર્ભમાં અષાડ સુદ પાંચમથી અહંત પૂજનને મહોત્સવ ઘણી જ ધામધૂમથી થયો હતો. અત્રેના કોમરસીયલ અને આર્ટીસ્ટીક પ્રિન્ટર્સ પ્રિન્ટીંગના તમામ પ્રકારના કામ માટે _ મળે ય લખે:– શીલપા પ્રિન્ટરી ૧૭૦ કરે, ગુલાલવાડી, મુંબઈ-૪ - wા :

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64