Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 49
________________ તા. ૧૦––૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ અમે લાલન બન્યા છીએ, પ્રભુ મહાવીરના નક્કી, અમે સાફ બરા ખાખી, ખુદા મહાવીર છે સાકી; પ્રભુએ પ્રેમની પ્યાલી, અમારા હોઠ અડકાળી, ચી લાલી મઝા ભાળી, પ્રભુરૂપે રહ્યો હાલી; નથી મગદૂર બીજાની, ઉતારે શી ર શ ર વા હી. [. સં. ભા. ૯] માયાવશ્વ ખરી પડયું, થયો આતમ નાગે, લાજ ન મર્યાદા રહી, શુદ્ધ ઉપગ જગ્ય; નાગાની શહેનશાહીની, કેઈ આવે ન તોલે, આનંદરસ ઘેરાયેલી, આ બે ઘેન માં લે. (ભ. સં. ભા. ૧૦] આતમ અકલ કલા હારી, હારી અલખ ગતિ ન્યારી, નહિ તું માયા, નહિ તું કાયા, નહિ તે પવનને પાણી રે; નહિ તું પૃથ્વી નહિ તે અગ્નિ, નહિ આકાર નિશાની. [ભ, સં. ભા. ૧૧] નહિ તું નહિ હું નહિ તું માયા નહિ તું કાયા, નહિ તું પવન ને પાણી રે; નહિ તું પૃથ્વી નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની.આતમા નહિ તું નારી નર ને નપુંસક, નહિ ગુરુ ને ચેલા રે; નહિ તું ત્યાગી ઘરબારી, નહિ તે મન ને મેળા...આતમ નહિ તું કાયા નહિ તે વાણી, નહિ તું પ્યારે પ્યારી રે; નહિ તું હિંદુ જૈન મુસલમાન, નહિ તે હલકે ભારી....આતમ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64