Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 48
________________ બુદ્ધિપ્રભા (તા. ૧૦-૭-૧૯૬૫ દેહનગરમાં જે તે વિચાર, કોણ આવી ગયા નથી; અનંત આવ્યા અંતે ચાલ્યા, તન ધન માયા અહીં રહી. [ભ. સં. ભા. ૩] નવલગ્ન લીલામાં શું ભર્યું? કામી જન રાચી રહે ! સુખે જીવનની દોરી કલ્પી, સ્મરણ કરી તે મન લહે ! ડુંગરા રળીયામણા તો, દૂર થકી લાગ્યા મહીં, પરણને જોયું પછી તે, સાર તેમાં કંઈ નહીં. (ભ. સ. ભા. ૪] અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતાં, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતાં. જગાવીશું હૃદય ગુફા, ધ્રુજાવીશું વિંક૯પને. જગાવી ચિદાત્માને, નથી લેવું નથી દેવું. [ભ. સં. ભા. ૫ દઈ ઉપદેશને ખાવું, ગમે તેને ખરા ભાવે; કરી ઉપકારને ખાવું, હુકમ મારા શિષ્યોને. કરુણું સર્વ પર કરવી, બુરાનું પણ ભલું કરવું; ધરે મહાવીરની આજ્ઞા, હુકમ મારા શિષ્યોને. ' [ભ. સં. ભા. ૬], તુજ જિંદગીના હમની, શુભ ભસ્મમાંથી જાગશે, કેટી મનુષ્યો માનીને, “બુધ્યબ્ધિ” બીજે વાવજે. ભ. સં. ભા. ૭] સહુ દેશથી રળિયામણ, આનંદ જ્યાં પ્રગટે ઘણે, શાહ કુદરતી સહામણું, ગુજરાત પ્યારે પ્રાણ છે. [ભ. સં. ભા. ૮

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64