________________
તા. ૧-૭-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ
[પટે તેઓશ્રીને સાત પુત્રો છે. તેમાંના બીજા નંબરના સંતાન શ્રી રતીલાલ ભાઈએ પૂજ્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજન સમુદાયમાં પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિ સાગરસૂરિજી મ. સા. ના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી છે. જેઓશ્રીનું દીક્ષા પર્યાયનું નામ મુનિરાજશ્રી શૈલેશ્યસાગરજી મ. સા. છે.
આ દીક્ષા પ્રસંગે સ્વ. શ્રી ચીમનલાલભાઈ એ સારે એવો ખર્ચ કર્યો હતો. અને ધારક અનુષ્ઠાન કરાવ્યા હતા. આ સાથે જ શ્રી સૌભાગ્યચંદભાઇને પણ દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. ત્રી સૌભાગ્યચંદભાઈ આચાર્ય શ્રી કરતુરસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી જીતવિજયજી બન્યા હતા. હાલ તેઓ કાળ ધર્મ પામી ગયા છે.
સ્વ. શ્રી ચીમનલાલના પતિ મંગુબેને તેમજ તેની પૌત્રી કુ. કૈલાસબેને પાલીતાણામાં ઉપધાન તપની આરાધના કરી હતી,
૬. કેલાસબેને શ્રી ચીમનલાલભાઇના અંત સમયે તેઓશ્રીને છેવટ સુધી નવમરણ નવકાર મંત્ર વિગેરે ધાર્મિક નેત્રો સંભળાવ્યા હતા. અને વીતરાગ દેવના નામનું સ્મરણ કરતા કરતા જ શ્રી ચીમનલાલભાઇ સમાધિ મરણ
આગામી અંક પયુર્ષણ વિશેષાંક
પ્રગટ થશે. તારીખ દશમીને બદલે આ અંક
તારીખ પંદરમીએ પ્રગટ થશે.