________________
તા. ૧૦–૭–૧૯૬૫ ]
ગુરુને જજીવ્યા વગર ન ભરવુ' જોઇએ એમ વિચારીને મેલ્યા કેડ
પહેલાં
જૈન ડાયજેસ્ટ
[
મને મારા ગુરુની રજા લેવા દે; પછી હું અહીં આવીને તમારી સાથે રહીયા.
અષાડા
આ સાંભળીને ભવનસુંદરીએ કહ્યું કે ‘જો એમ જ કરવુ હોય તે વચન આપીને જાએ એટલે મુનિ સ્મૃતિએ સાંજ પહેલાં આવી જવાનું વચન આપ્યું. પછી તેમણે ગુરૂ પાસે જને કહ્યું કે ' હું ગુરુ,જી ! મેં નાની ઉંમરમાં જ દીક્ષા લીધી છે અને સાંસારિક સુખ ભોગવ્યું નથી. હાલ મને અપ્સરા જેવી નટની બે પુત્રીએ અંતરથી ચારૂં છે અને મારૂં મન પશુ તેમની પાસે જ છે, તેા આધા ને મુત્પત્તિ લઈ લે અને મને જવાની રત્ન આપે.
આ
સુનિ અષાડાભૂતિનાં આવાં વચના સાંભળીને પ્રથમ તો ગુરુએ વ‰ઘાત અનુભવ્યા પરંતુ કર્મની ગહન લીલાના વિચાર કરીને મનને સ્વસ્થ મનાવ્યું અને અખાડાભૂતિ ગમે તેટલે પતિત થયેા છે છતાં મારી રજા લેવા આવ્યે છે, માટે તેનામાં હજી વિનયગુણુ ટકી રહ્યો છે. એમ વિચારી મેટ્યા અષાડાભુતિ ! વ્રત આરાધનના મૂળથી દેવલાકની અવનીય સારૂખી મળે છે, તે મૂકી કે તું નટપુત્રીઓમાં મેસહિત થયા છે તે ખરેખર ધણું જ રોચનીય છે, તે પશુ તું ઘૂં માંસને કદી
<
[
અડકીશ નહિ । તેને વાપરનારને સંગ કરીશ નહિ. માટે આટલું વચન તું જરૂર અ‘ગીકાર કર.’ એટલે અષાડાભૂતિએ હાથ જોડીને તે પ્રમાણે પ્રતિજ્ઞા કરી.
અષાડાભૂતિ સાધુ મટીને સ સારી બન્યા. તેમની વર્ષાની સાધના પાણીમાં ગઇ. એક જીભલડીને વશ નહિં રાખવાનું એ ફૂલ હતું; ગોચરીના સિદ્ધ નિયમેને નહિં અનુસરવાનું એ ભયંકર પરિણામ હતું.
અષાડાભૂતિએ નટપુત્રીઓને પોતાની પ્રતિજ્ઞાથી વાક્ કરી અને જસુબ્યુ કે જો તમે દારૂ અને માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા કરે તે હું તમારી સાથે રહી શકીશ.' આથી તે ખી નટપુત્રીઓએ તે જાતની પ્રતિજ્ઞા કરી અને તેમની સાથે સાંસારિક સુખા ભાગવવા લાગી.
અષાડાભૂતિ થે!ડા વખતમાં જ નટવિદ્યામાં પારંગત થયા અને ઘણું ધન કમાવા લાગ્યા. એ રીતે સંસારસુખ ભાગવતાં તેમને બાર વર્ષ વીતી ગયાં, ત્યારે એક પરદેશી નેટ જોડે વાદ કરવા માટે રાજની સભામાં ગયા. આ વર્ષાંત ભુવનસુંદરી તથા જયસુંદરીએ વિચાર કર્યા કે ‘આજે સ્વામીનાથ ઘેર ધણા મેડા આવશે, માટે ઘણા દિવસથી નહિ વાપરેલા દારૂ અને માંસને સ્વાદ