________________
તા. ૧૦-૭-૧૯૬૫
જૈન ડાયજેસ્ટ
[૨૭
શકતી નથી. પુરુષાર્થ વિના પુરુષમાં ગણાવવાની યાગ્યતા પણ પ્રાપ્ત થવાની નથી. પુરુષા જ તમારા આત્માનુ જવલંત સ્વરૂપ છે માટે પુરુષાર્થ પ્રગટાવીને સ` આવશ્યક કમ પ્રવૃત્તિયામાં નિયપણે પ્રવૃત થાઓ.
પાશ્ચાત્ય લાકે પુરુષાર્થ ફારવીને આગળ વધ્યા છે તે આય જૈનેએ પુરુષાથ ફારવીને ધર્માંક તથા વ્યાવહારિક ચેાગ્ય કર્મો કરવામાં શા માટે પાછા પડવુ જોઇએ ? અને કમાં લખ્યુ હશે એમ માની શા માટે બેસી રહેવું જોઇએ ? જૈનાએ ભાવીભાવ અને કાઁના નામે, આળસને માન આપી આજસુધીમાં ઘણુ ખેચું છે.
કુમારપાળ, હેમચંદ્ર, સ ંપ્રતિ રાજા, આયરક્ષિત, વસ્તુ પાળ, તેજપાળ, શ્રી વીરપ્રભુ, હરિભદ્રસૂરિ વગેરેના પુરુષાને યાદ કરે.
પુરુષાર્થ કરો અને જૈન કામના તેમજ જૈન ધા ઉદ્ધાર કરે.
પુરુષાર્થ કરી. કરાડા વિઘ્નો આવે તે પણ આદરેલા શુભ કાર્યોને પડતા ન મૂકેા.
છેવટે તેા તમારા આત્મા પરમાત્મ રૂપે તમને સહાય કરતે જણાશે જ.
આ લખેલી હિંત શીક્ષા પર પૂર્ણ શ્રદ્ધા રાખે. યુદ્ધનું બ્યૂગલ વાગતાં ખાયલાને પણ શૂર ચઢે છે તે ક્ષાત્ર વશમાંથી ઉતરીને આવેલી જૅન કેમન ઉપદેશ રૂપ બ્યૂગલ ફુંકાતા શૂરતા પ્રગટે એવી આશિ છે.
—દ્ બુદ્ધિસાગરસૂરિજી
43.
- 3.- 3 U
. . .
પુરુષાર્થ પરાયણાઃ
••_____«<»>______<«»: