________________
૮]
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧૦-૧૯૬૩ યોગનિક આ. શ્રી બુદ્ધિસાગર મહારાજના પ્રચાર્ગે ચાલતાં “બુદ્ધિપ્રભા ને વધુ વેગવંતુ બનાવે. નવા મંત્રીઓ ઉત્સાહ હેવાથી તેના સંચાલન કાર્યની શુભેછા ઈચ્છું છું. હિંમતલાલ, શાંતીલાલ ઓધવજીની કુ.
બુદ્ધિપ્રભા' માસિકમાં ધાર્મિક અને સામાજિક લેખે પ્રગટ કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય છાપી ઉગતી પેઢીને જૈન સંસ્કારને વારસ મળતો રહે તેવી મુભેચ્છા.
ચંપકલાલ લલવાણી
–રંભાબેન ધલવાણી (વડાલા) આપ શ્રી બુદ્ધિપ્રણા માસિકના તંત્રી બન્યા છે તે જાણી આનંદ. આપનું જીવન સેવામય, સુખમય, કલ્યાણમય બને એવી શુભેચ્છા.
જીવશજ કરમશી શાહ (ચાલીતાણ)
માનદ્ મંત્રીગૌરક્ષા સંરથા, જેને ધર્મને સત્યના પંથે રહેવાનું છે તે ખ્યાલમાં રાખી પત્રનું સંપાદન કરશે. જનતાને તમારા પ્રત્યે વિશ્વાસ રહે એવું લખાણ ભલે ટુંકે હેય પણ સત્યનું ભાન થાય તેવું છાપશે. બુદ્ધિપ્રભાને વધારે ફેલાવો થાય, એજ શુભેચ્છા.
જયંત પી. શાહ ( કલકત્તા) બુદ્ધિપ્રભા' માસિકની જવાબદારી તમેએ લીધેલ છે તે બદલ ધન્યવાદ. આશા છે કે બુદ્ધિમા' ની પ્રગતિ વિકાસ અને ખ્યાતિ ખુબ વિશાળ થશે.
રજનીકાંત શાહ (મુંબઈ)
- અ રીપોત્સવી અંક -