________________
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧૦-૧૯૬૩
જીવન ઝરમર પેથાપુર સાબરગચ્છના પાત્રની જ્ઞાન ખાતાની ઉપજમાંથી રૂા. ૭૫૧) સ્વ. અમલાલ નગીનદાસના શ્રેયાર્થે તેમના ધર્મપત્ની બબેન તરાથી રૂા. ૨૫૧) કવાડા નિવાસી શ્રી રીખવદાસ કાળીદાસ તરફથી રૂપિયા ૨૫૧) જે ઉદાર સહકાર “બુદ્ધિપ્રભા' ને મળેલ છે તે અંગે એક સ્પષ્ટતા કરવી જરૂરી સમજી અમારા વાંચકેને જીવવાનું કે –
બુપ્રિભા'ને તમામ વહીવટ હવે અમને અમારી જવાબદારી પર પવામાં આવ્યું છે. આ વહીવટ અમે કંઈપણ રકમ બાપીને ને લઇને લીધે નથી. માત્ર એક અમારી ગુરુ ભક્તિથી તેમજ માસિકનો અમે સુંદર વિકાસ કરી શકીશું એવા એક હેતુથી અમને તે સોંપવામાં આવેલ છે. આ જે સહકાર મળ્યા છે તે અમારા હાથમાં વહીવટ આવતાં પ્રથમ મળેલ છે. જે રકમ બુદ્ધિપ્રભાના અગાઉના અંકોના પ્રકાશન ખર્ચના ઉપયોગમાં પશુ લેવાઈ ગઈ છે.
તંત્રી,
With Best Complimentsi
From
SHAPARIA
w
– રીપોત્સવી અંક -
----