Book Title: Buddhiprabha 1963 10 SrNo 48
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 92
________________ બુઢિપ્રભા આ ખાત્મ જ્ઞાન દીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ઘણા અનન્ય ભક્તો છે. આપ પણ સત્રાંના એક છે. ગુરુદેવ પ્રત્યે આપને અત્યંત ભકિત છે તેમને જીવન અમે કવનને જનતા સમક્ષ મુકતા “બુદ્ધિમભા ” ને આપે રૂ. ૨૫૧) આપી સાચી જ ગુરુ ભકિત કરેલ છે. - આપ સ્વભાવે મિલનસાર, હૈયાના ઉદાર અને સરકારી, ચારિત્ર્ય નિષ્ઠ આપના સહકારનું અમો શ્રી શીખવદાસ મળીદાસ કેલવાડા અ. ભાર અભિવાદન કરીએ છીએ. - પિઝાંપુ સાગરગચ્છના ઉપાશ્રયની જ્ઞાનખાતાની ઉપજમાંથી, સર્વશ્રી માણેકલાલ તિચંદ, ચુનીલાલ નિહાલચંદ, માધવલાલ મણીલાલ, મેહનલાલ ભીખાભાઈ પરીખ, કેશવલાલ કચરાભાઈ શાહ, લાલભાઈ મોતીલાલ પટણી જેઓ ટ્રસ્ટીઓ છે, ૩. ૭૫૨) “બુદ્ધિપ્રજા ના પ્રકાશન અર્થે સહકાર આપવામાં આવેલ છે. સ ટ્રસ્ટીઓને અમે આભાર માનીએ છીએ. ગુદ્રક અને પ્રકાશક: ઇન્દિરા ગુણુવંતલાલ શાહ મુદ્રણાલય : “જૈન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીચક–સુરત,

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94