Book Title: Buddhiprabha 1963 10 SrNo 48
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 91
________________ તા. ૧૦–૧–૧૯૬૩] બુદ્ધિપ્રણા [૯ સ્વ॰ માલા એ નગીનદાસ રાયચંદ ભાંખરીયાના : પહેલા માળાના પુત્ર. સરીયાજી દાદાના એ ઇશ્વરી ચમત્કારનું પરીણામ. પૂજા કરતાં વ॰ નગીનદાસ સમચંદના ખેાળામાં છ કુલ પડેલા. તેમાંનુ એ પ્રથમ દૈવી કુલ, આથી પિતાશ્રીએ આઠ વરસની ઉંમરના અમથાલાલની કૅસર તુલા કરી હતી. પૂજ્ય રવિસાગરજી તેમજ પૂજ્ય સાહિત્ય સમ્રાટ્, સત, શ્રી ત્રુદ્ધિસાગર સુરીશ્વરજી મા. સા. ના તે અનન્ય ભકત હતા. મહેસાણામાં જેટલું ભાંખરીયા કુટુંબ પ્રખ્યાત છે. એટલું જ ભૂતો વધુ પ્રખ્યાત તે મુંબઇમાં છે. ચાના તેએ મેટા વેપારી હતા. આજે પણ તેમન પાંચ ભાટ્ટએ એ ધીકતો ધંધો ચલાવે છે. દ્રવ્યને મેગ્ય સદ્વ્યય કરવા તેમણે ટ્રસ્ટ બનાવ્યું છે. ઉપરાંત જૈન દેરાસરના તેમજ જૈન પદ્મશાળાના વરસ સુધી ટ્રસ્ટી ચા હતા. મુંબઇ ટ સ્વ. અમથાલાલ નગીનદાસ ભાંખરીયા ગુરુદેવના અનન્ય શિષ્ય ઉપાધ્યાયજી, મહારાજ કૈલાસસાગરજી સાહેબને ખાસ વિનંતી કરી મહેસાા ચામાસું કરાવ્યું. પાંચે ભાષઓ તેમના કુટુંબના તમામ સભ્યો સાથે ત્યાં. ગયા હતા. અને. સિદ્ધચક્ર પૂજનને! મહાત્સવ ઉજવ્યેા હતેા. તે પ્રસંગે તેમના ટ્રસ્ટમાંથી તેમના ધર્મ પત્ની ગં. સ્વ. ખ઼ુબેન ‘ મુદ્ધિપ્રભા ’ ની ન્યાત સદાય જયંતી રહે તે માટે રૂ।. ૩૫૧) ની સખાવત કરી હતી. અમે તેમને આ પ્રસંગે આભાર માનીએ છીએ. દીપાવી અક

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94