Book Title: Buddhiprabha 1963 10 SrNo 48 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા [ તા. ૧૯-૧૦-૧૯૬૩ સંચાલનમાં માસિક સમૃદ્ધ અને વાચનીય પણ નિવડશે એવી મારી ખાત્રી છે પત્ર સંચાલનનો તમને સારો અનુભવ થયેલ હોવાથી માસિક કાદરને પાત્ર બનશે એવી અમને સકારણ આશા છે. સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ (માલેગામ) બુદ્ધિપ્રભા' માસિકના સંપાદન અને પ્રકાશનમાં તમને જરૂર સફળતા મળશે જ કારણકે તમે નિષ્ઠાવાન ખંતીલા કાર્યકર છે. મોતીલાલ વીરચંદ (માલેગામ) સહમંત્રી, જેન બને. કેન્ફરન્સ. તમારા તરફથી માસિક પ્રગટ થનાર છે તે જાણી આનંદ થયો. આ લાઇનનો તમારો સારો અનુભવ છે. તમે ખંતીલા, સાહસિક, પ્રમાણિક અને સમાજ સેવાના ઈચ્છુક હોવાથી આ કાર્ય સફળ થશે તેની ખાત્રી છે. જૈન સમાજની ઉત્કૃષ્ટ સેવાની ભાવના છે તે તમારી સિદ્ધ થાય તે માટે શાસનદેવને પ્રાર્થના. તમારા પત્રની ફતેહ ઈચ્છું છું. સવાઈલાલ કેશવલાલ (કલકત્તા) બુદ્ધિપ્રભા નવું રૂપ ધારણ કરે છે તે જાણી આનંદ. આ૫ના સંપાદિત માસિકમાં કાયમ નવું વાંચન આવતું રહે તેવી ઈચ્છા રાખી આપનું માસિક ઉત્તરોત્તર વિકાસ પામે એજ અભ્યર્થના. રમેશ શાહ (સીકંદબાદ) બુદ્ધિપ્રભા માસિકનું સંચાલન તમે સ્વીકારેલ છે તે જાણીને આનંદ. મૂળચંદ કસનદાસ કાપડિયા (સુરત) તમારે આત્મા તે પત્રકારનો જ કાર્યમાં સફળતા ઇચ્છું છું. બાબુભાઈ કાપડિયા (અમદાવાદ) મને જાણીને ઘણો જ આનંદ થયો છે કે બુદ્ધિપ્રભા' માસિકના સંચાલનની જવાબદારી તમે લીધેલ છે. હું હાર્દિક શુભેચ્છા આપું છું કે તમને સફળતા મળે તમે યશસ્વી બનો. અને આ પત્ર દ્વારા શાસનની સેવા કરે. પ્રતાપમલજી શેઠિયા (મુંબઈ) દીપિન્સવી અંક – ––Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94