________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૧૦-૧૯૬૩}
મજુરી કરતા છતાં પણ આવતી કાલના જીવનની રે! ફીકર ઊભી છે. આવી સ્થિતિમાં ધર્મ જ્ઞાનને છ રાય યાંથી હોય ?
ધર્મ આચરણુની ભાવના પશુ કયાંથી સ ભવે ?
ભગવાનની સ્તુતિ તે પૂર્વ જન્મમાં કદાચ કોઇવાર ભૂલેચુકે પણ થ હોય તે પ્રભુ જાળું, પણ્ આ ભ તા ધેાખીના કૂતરાની જેમ એને ગુમાવ્વ રહે છે.
બીજા અનેક લોકોના મુખે પ્રભુ ભક્તિની ધૂન સાંભળે. ગુરુવ`દનને મહિમા સૂણે તીથ કર દેવના દર્શીન કરવાની હેશ જુએ અને તે વિચારેના ચકરાવે ચઢે.
મેં શું પાપ કર્યું હશે? મારે ખીજાની જેમ ફુરસદ પણ કયાંથી લેવી ? આ પેટની કાણી કાપીની ચિંતા પણ કયાં જપવા દે તેમ છે! શું મજ મારૂં જીવન વ્યર્થ જશે?
[ ૫૯
આજે સારાય ગામના લેાક માટે ધન્ય દિવસ છે! હુંજ શું અભાગી હું, ના, ના, મારા ભાગ્યને હું ખુલ્લુ કરીશ આજે તે હું ભલે ભૂખ્યા રહું, ભલે બધા કઇ ન થાય પણ બધાની સાથે ઉદ્યાનમાં જઇશ મહાત્માના દર્શન કરી તેમની પવિત્ર વાણી સાંભળીશ,
તેને સૂતેલે આત્મા પૂર્વના ક્રાઈ શુભ પરિણામના પરિપાક રૂપે સરવળ્યો. તે પણ ઝટપટ [ીને પહેરેલ કપડેજ ચાલ્યે.
ફાટયાં તૂટયાં મેલા ઘેલાં કપડામાં તે સર્વથી અનેાખા જ તરી આવતે હતે. શ્રોતાજને આચાર્યની ધર્મદેશનાને વાણીસ્રોત શાંતચિત્તે ઝીલી રહ્યા હતા. સભામાં નિરવતા હતી,
આ જન્મમાં સુખ દુઃખની પ્રાપ્તિ પૂર્વની સુકૃત દુષ્કૃત કરણીનું ફળ છે. અને આ જન્મમાં બાક્રિયા કરતાં પણ અંતઃ વિશુદ્ધિથી જેને આત્મા
65
નૂતન વર્ષાભિનંદન ઝેનીથ કાયર સર્વીસ.
૧૨૭/ ૧૨૯, મેાદી સ્ટ્રીટ, મુંબઇ ૧. 2. ન. ૩૬૫૪
આગ તેમ જ આસ્માત સમયે અતિ ઉપયાગી
ww
દીપાત્સવી અંક