Book Title: Buddhiprabha 1963 10 SrNo 48
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 84
________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૧૦-૧૯૬૩ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી જેને સમાજના સક્રીય કાર્યકર છે ને ઉદાર શ્રેણી છે. તાજેતરમાં જ મુંબઇની સેંકડો સંસ્થાઓએ અને અનેક સ્નેહીસંબંધીઓ તેમજ મિત્રોએ તેમને આછી પૂર્તિ જન્મ મહેસવ ઉજવી તેમનું દીર્ધાયુ વછયું છે. શ્રી ગાંધી મહારાષ્ટ્ર વિધાન સભામાં બહુમતીથી ચુંટાઈને આવેલા એક રાજકીય લાડીલા નેતા પણ છે. મુંબઈ શ્રી જીવદયા મંડળીના ઉપપ્રમુખ પણ છે. તેમજ અનેક નાની મોટી જેન–જેનેતર સંસ્થાઓના પ્રેરક છે. કયાંક ટ્રસ્ટી છે તે કયાંક મંત્રી. પણું કઈ કઈ સંસ્થાના સંસ્થાપક પણ છે. સામાજિક અને શૈક્ષણિક પ્રગતિના તેઓ સૂત્રધાર છે. સ્વઅધ્યાત્મજ્ઞાન દીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી પ્રત્યે તેમને અનન્ય ભક્તિભાવ છે. તેમના જીવનના પ્રતીક સમા “બુદ્ધિપ્રભા ” ના તેઓ હિતેષુ છે, સાઠ વરસ જેવી મોટી ઉંમરે પણ તેઓ જે ધગશથી અને ઉત્સાહથી, પિતાના ધીકતા વ્યવસાયમાંથી સમય ફાજલ પાડીને ધર્મ સમાજ ને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે તેવી સેવા અખંડ ચાલુ રહે અને પ્રભો તેમને તંદુરરતી ને દીઘાયુ બસે એ જ અમારી મંગલ ભાવના. –ઈરીશ શાહ - ગુણવંત શાહ બુદ્ધિપ્રભા' સંબંધી સમસ્ત પત્રવ્યવહાર નીચે પ્રમાણે કરે. “બુદ્ધિપ્રભા' કાર્યાલય ધનેશ એન્ડ કંપની, ૧૯૨૧, પીકેટ ક્રોસ લેન, મુંબઈ ર. ----- ત્સવી અંક -

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94