Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૨૪૮ બુદ્ધિપ્રભા. હોય, તેમને વાતે રહેવાનાં સ્થળ, વરતીથી છેક છેટે રાખવાં. અને અન્ય તરતીના સહવાસમાં તેઓ ન આવે તેને માટે દંડ-સજાને પ્રબંધ રચાશે.” (૫) અકબરે એક સ્થળે એમ પણ કહ્યું છે કે માનવીએ પોતાના ઉદજમાં અન્ય પ્રાણીઓની કબર નહીં બનાવવી જોઈએ.” જીવડયાને સંપૂર્ણ રંગ લાગ્યા સિવાય શહેનશાહ અકબરના આવા સિદ્વાંતે બંધાય નહીં. સિમપ સાહેબે એક બીજી બાબત પણ લક્ષમાં લીધી છે. અને તે બાબત પર આપણી દષ્ટિ કર્યા વગર નહીં રહે પિનહેયર્સ (IPinheirs) નામના એક ટુગિઝ પાદરીને મિથ સાહેબે એક પત્ર તા. ૩ સપ્ટેમ્બર ૧૯૧૫ ને રોજ લાહોરથી લખેલે તે હાલમાં પ્રકટ થયેલ છે. તે પત્રમાં એક આ વાકય પણ દષ્ટિગોચર થાય છે - "He follows the sect of the Jainas." (Verlei) l'age 262. મતલબ કે અકબર જૈન સિદ્ધાંતને અનુયાયી છે. આમ લખી તેમણે કેટલાંક પ્રમાણે પણ પત્રમાં ટાંક્યાં છે. પ્રસ્તુત નકલની પ્રાપ્તિ માટે હાલ પ્રયત્ન થાય છે અને પ્રયત્ન જ ફળે તે અકબરને જેની સંબંધને લગત નવે પ્રકાશ આપણને જાણવા મળે – આપણે એમજ ઈચ્છીશું. આ પત્ર જે સમયે લખ્યા હતા તે સમયમાં શ્રી વિજયસેનસૂરિજી લાહોરમાં અકબરની સાથે રહેતા હતા. રિમધ સાહેબે “અકબર” વાળા જ ગ્રંથમાં કેટલીક બીજી બાબતને સમાવેશ કરેલ છે. અને તે “શ્રી હીરવિજયસૂરિજી અને શહેનશાહ અકબરના સંબંધમાં” લીપી બદ્ધ છે. “ The Jain Teachers of Akber” નામને Rs au R, G, Bhandarkar Cominemoration Volume Hi 3452 શકે છે, તેને હિંદી અનુવાદ બાડા વખતમાં થશે એવી આશા રાય છે, આમ થતાં ઘણુ અપ્રસિદ્ધ બાબતે અકબરના સંબંધમાં આપણે પણ શકીશું. નવા હિંદી માસિક “ધમાંબ્યુદય” ના તંત્રીની એક નેધ ઉપરથી આ હકીકત લખી શકાઈ છે કેશવ હશે, કે સાહિ. અપીલ ,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40