________________
અમેરીકન ભાવના.
૨૭૭ હોંચવુંએ તેને અઘટિત ન લાગતું હોય છે અને આજ નિયમ અમેરિકાની સમસ્ત પ્રજાને લાગુ પડે છે. અપાતાં દાનતે અનુભવસિદ્ધ છે. ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે કે એક વખતે જે લોકે મોટી મોટી વાત કરતા જણાતા હતા અને આવેશેવાળી ધાંધલ મચાવતા તેજ કે અત્યારે મહાપ પામેલા છે. એકાદ ઉદાહરણ જોઈએ તે અત્યારે એક મહદપદ પામેલા એક માણસની જિંદગી ચાપાનીયાં વેચનાર એક બાળક તરીકે શરૂ થઈ હતી. વર્ષો સુધી તેને આ
છે કરવે પડા હતા પણ તેજ તેના પરીણામે અથવા તેની ઉરચ ભાવનાને અંગે સુપ્રસિદ્ધ અને લોકપ્રિય માસિકના અધિપતિ તરીકે પ્રખ્યાત છે. તમે ધારશે કે તે હાલના હાથી સંતોષ પામ્યું હશે, અથવા ઉન્નતિના શિખરે કદાચ તમે તેને પહોંચેલે કલ્પશે પણ તેમ નથી. હજુ પણ તે જ્ઞાન વધારવા મંડયા રહે છેનવા પ્રશ્ન હાથમાં લે છે કે જીવનમાં નવાં તત્ત્વ ઊમેરે છે. અને આમજ જીંદગીને નવી પ્રવૃતિઓ સાથે જોડેલી રાખે છે અને વાદળાંમાં છૂપાયેલી તેની ઉંડી આશાઓના મુખ્ય સ્થાને પહોંચવાને સતત પ્રયાસ કર્યો જાય છે. આ પ્રમાણે બીજા અનેક લેખકેના અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં મસ્યા રહેલા વર્ગના દાખલાએ અત્રે ૨જુ થઈ શકે તેમ છે. પરંતુ સ્થળના અભાવને લીધે હું આટલેથીજ વીરમીશ.
ર ચુનીલાલ રસિકલાલ પરિખ બી. એ
दिलबरनां दर्शन.
(“હે મગર મીલતા નહીં ને પ્રત્યુત્તર રૂપે. } અય દિલ! તું દીલમે દેખલે દલબર ન દૂર હય, દિલમેં, છગરમેં “ચશ્મમેં દલબર કા નૂર હય. મમેં ન મીલેગા ન મંદિરમેં પાય ગા, જબ તક હૈ દીલમેં તેરે ખુદકા ગરૂર હય. હર જાપે છે સનમ નજર આ જાતા હય ઉત્તે, આ મંચ ઉસકે ઈક્કકા જીસકે “સરૂર હય. જીલબરકે લિયે દીલ હય તે દીલબરકે દે દે દલ, દુનિયા સે દિલ લગાના તુજે કયા જરૂર હય ? બાના ફકીરી યહેન લે કર કયદને ફસકે, “સતાર” ફરતું દેખલે હાજર હજુર હય.
* સતાર, » ૧ આંખે (પ્રકાશ) તુમાખી. તે ગર્વ. ડાનું ૫ તા. ૬ ખુમારી. ૩ પ્રભુ. ૮ ઈન્દ્રિયજન્ય વાસનાઓ.