Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ ૨૮s બુદ્ધિપ્રભા + - - - ૩ - - - - - - स्वीकार अने अभिप्राय. સવાસે ગાથાનું સ્તવન તથા આઠદષ્ટિની સજા અને ચતુર્દિશતિ જિનસ્તુતિછપાવી પ્રસિદ્ધ કરનાર શા. દયાચંદ રતનચંદ સુરત. કિમ્મત “ અમુલ્ય.” ભગવતીસૂત્ર (પ્રથમ ગુરછ ) સરળ ગુજરાતી ભાષાનતર; ભાષાન્તરને શુદ્ધ રીતે તપાસનાર ધર્મોપદેશો, વિદ્યાસાગર ન્યાયરન મુનિ મહારાજ શ્રી શાંતિવિજયજી. પાશ્ચક રા. પુરૂષોત્તમ ગીગાભાઈ શાહ-–અધિપતિ “જૈન શાસન” મુકામ ભાવનગર. કિસ્મત અદી રૂપિયા.. શ્રી રામકૃષ્ણ પરમહંસ ( 9૫૦ ઉપદેશામૃત સહિત) લેખક રા. રા. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતા—સંપાદક “સતી વાર્તામાળા” અમદાવાદ, મૂલ્ય રૂ. ૨-૮-૦ પાકે રૂપેરી પૂઈ સારા ગ્લેજ કાગળ. લગભગ ૮૦૦ . અને સચિત્ર, અભિપ્રાય માટે મળેલા પ્રસ્તુત દળદાર ગ્રંથને આદર આપતાં આનંદ થાય છે. આનંદ થવાનું મૂખ્ય કારણું એક છે. અને તે એ કે આ એક વર્તમાનયુગમાં, માનવજીવન નને મોક્ષમાર્ગ બનાવનાર આદર્શ ધર્મ પુસ્તક છે. બીજા દેશોનાં જીવનના અસ્તિત્વને પાસે તે તે દેશવાસીઓ ગમે તે અન્ય વસ્તુ પર ટકી રહેલે –કે ચણાપલે માનતા હેય. પણ આપણે ભરતખંડ, આપણું “ધર્મક્ષેત્ર” તે ધર્મના પાયા પર ચણાયેલું છે અને તેનાજ આધારે ( જ્યારે ઈતર પ્રદેશો છિન્ન ભિન્ન દશાએ પહોંચીને પાછા નવા અવતારમાં આવી ગયા ત્યારે પણ) હજુ ગાંધીજીના શબ્દોમાં કહું તે આર્યાવર્તનું “તળીયું મજબત ” જણાય છે. આ પ્રભાવ કે આ પ્રતાપ આ ધર્મક્ષેત્રના આધ્યાત્મિક ધાર્મિક બળનેજ છે. હકીક્ત આમ છે, અને આપણી પ્રજા તે સારી પેઠે સમજે છે છતાં વર્તમાનકાળે શું જોવાય છે? પશ્ચિમ પ્રદેશમાંથી ઉચિક થઇ આવેલાં-ડાયેલાં ઑટસ અને તેનાં વાનરકલી અનુકરણ; તેમાં ઉતરેલી-કહેવાતી સ્નેહની વસ્તુઓ તેવી વસ્તુઓમાં ઉમેરણ કરાવી આપનાર ધમચકડ મચાવી મૂકતાં “ સીનેમા.” અને સીનેમાના લેટ ઉપરથી નવી ઉપજાવવામાં આવતી “યતાની, ” છૂપી પિલિસવાળી,” “ખૂન” ભરેલી “ફેશનેબલ” એવી એવી નવલકથાઓ ! આમાંજ જાણે આપણા ગુર્જર સાહિત્યની અભિવૃદ્ધિ અને વિકાસ ન થતો હોય; તેમ સૂર્ય ઉદય થવા સિવાય રહે, તો નવા નવા નામે તેવાં શુક્રવારમાં વેચવાને સરજાયેલાં નવલકથાનાં ખોખાં નીપજ્યા સિવાય રહેતાં હેય! આવી જાતના પેટભરા કંદ અને ભાડુતી ઈદ બરેલી કૃતિના ફાટેલા રાફડા આગળ આપણે પરાપૂર્વની જે ધર્મલાવના, તે કોરાણે જ રહેવા પામે છે. જેવા જ દેશમાં ધાર્મિક સાહિત્યને પાર નથી. તથાપિ તે સુન્દર, અદ્વિતીય સાહિત્યને પિતા પોતાની ભાષામાં સુન્દર રીતે ઉતારી શકે તેવા કેટલા લેખકો નજરે ચડે છે? તેવાં પુસ્તક પર નવનીત તાવવા જેવી સુમધુર ટકા કરનાર સમર્થ ટીકાકારોની સંખ્યા આંગળીના વેઢાપર ગણાય તેટલી પણ છે? તેવાં ધર્મગ્રથોને પ્રસિદ્ધિમાં મૂકવા સારૂ પુરતું ખર્ચ આપે એવા ઉદાર માને, શેડીઆએ, પદવી 1 અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા ધાર્મિક ગ્રંથે પ્રસિદ્ધ કરાવવામાં શ્રીમાન લલ્લુભાઈ કરમચંદ દલાલની આર્થક અને માનસિક સુખાવો તુતિપાત્ર છે. અન્ય શેઠીબાઓએ તેમનું અનુકરણ કરવું પડે છે. કે. હ. શેઠ.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40