________________
૨૮
બુદ્ધિપ્રભા.
साबरमती गुणशिक्षणकाव्य.
વિવરણ, (ગતાંકથી ચાલ. )
“ કહેતી વેગે જલપુર વડે લેકને એ જણાવે,
શક્તિથી વહન કરતાં આમને રે ઉપાયે; સાચી પૂરી પ્રગતિ પથની ઉન્નતિ તુર્ત થાતી,
“ પૂર્ણભામાં લદબદ બની જીવતાં મુક્તિ થાતી. આ નદીને વેગવતે વહેતે જળપ્રવાહ માનવજીવનને શું શીખવી રહ્યા છે તેનું આ કડીમાં સ્પષ્ટીકરણ થએલું છે. નદીની માફક માનવી તેની સઘળી શકિયોને સંપૂણાશે સન્માર્ગ વહેવરાવે, આત્માનાં બળ અખંડ વેરતો રહે, તે તેના જીવનની તેવી પ્રગતિને પરિણામે ઉન્નતિ કઈ ઘર નથી. ઉન્નતિના અંતિમ બિન્દુ સુધી કા૫કાર પહોંચે છે અને વાક્ય વિશેષ સ્પષ્ટ કરે છે કે
“પભામાં લદબદ બની જીવતાં મુકિત થાતી.” મતલબકે પૂર્ણમા મહ–આત્મા રૂપી વિશાળ પટ પાથરી વિશ્વને વિટી રહેલો સાગર, અને તેમાં લદબદ બની જતી-તન્મય (ત મય બની જતી નદી પોતાના જીવતા જીવનેજ મોક્ષ પામે છે. માનવજીવન માટે પણ તેમજ છે. પ્રથમ પ્રતિપાદન થયું તે પ્રમાણે જે પોતે પોતાની શક્તિયોને સંપૂર્ણશે સન્માર્ગે વ્યય કરતો રહે તો આ જીવને જ તે મુક્તિ મેળવી શકે છે. અને આ સિદ્ધાન્ત નિર્વિવાદ છે. મુક્તિને સરળ અર્થ મુક્ત થવું-સ્વતંત્ર થવું તે-વાય છે. અને સંસારમાં સ્વતંત્ર શાનાથી થવાનું હોય છે? સંસારમાં કેવાં બનેથી છૂટા થવાનું હોય છે? સંસારમાં અનેક પ્રકારનાં બન્ધને માં બાંધનાર મૂખ્ય વસ્તુ કઈ છે? હું માનું છું કે કેવળ મોહ છે. વસ્તુ માત્ર પરને મેહ, સર્પ જેમ પિતાના પરની કાંચળીને સરકાવી દે છે તેમ માનવી જે સરકાવી દે તે સંસારમાં તેને વાતે કોઈ પ્રકારને પ્રતિબન્ધ રહેતા નથી. કાચબ જેમ પિતાના સઘળા અવયને સંકેલી લે છે તેમ સંસારાસતપણાથી દૂર થઈ જળ અને કમળ જેવા જીવને જીવન જીવતાં ઉદાસિન વૃતિએ નેહ સન્યાસવ્રતને અંગિકાર કરવું, અર્થાત મેહને સ્થાને સર્વ વસ્તુ પર, : સર્વે વ્યકિત પર સવે આત્મા પર સરકાયત
ક પુ ની ભાવના વડે અભેદ માર્ગ પ્રવાસી હેઈ, સમષ્ટિ સ્નેહની ભાવના ધારણ કરવી, તેમ કરીને વિશ્વકલ્યાણ વાસ્તે પિતાની સધળી શક્તિને, નદીના વહન પડે ખપાવી દેવામાં નિરંતર તૈયાર રહેવું એટલે આ જીવને જ તેવા મહાશય–માનવીની મુક્તિ જ છે. નદીને તે એક પોતાના કરતાં વિશાળ આત્મ-સાગર સાથે સંયુકત થવા જવું પડે છે, પણ ઉપર્યુક્ત ભાવના ઘડેના કર્તવ્ય પરાવણ મહાશયને તે પછી અન્ય થયાસની અઢા નથી રહેતી. પિોતેજ આભામાંથી કયું મહાત્મા રૂપમાં રૂપાંતર પામી શકે છે. આપણા પૂજ્ય આચાર્યો, મૂનિ મહારાજ અને ધર્મનો આ દાંત માટે સબળ ટેકારૂપ છે. મહાત્મા
૧ સતત આગળ ધપવું તે.