Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ હે મગર મલતા નહિ. ૨૭:૪ -~ - • - ગાંધીજી જેવા એક વાર “આત્મા” જ માત્ર હતા અને હવે “મહાત્મા ને નામે તેઓ આ જીવને જ દેશ દેશાન્તમાં નામાં િથયા છે. તેઓની મુકો દશા માટે કેઈને પણ સંસપનું કારણ મળી શકશે? અને આમજ અન્ય સમર્થ મહાનુભ માટે પણ સમજી લેવાનું છે. ત્યારે વાચકોથી હવે સમજાજ કે પૂર્ણત્મામાં લદબદ બની છવતાં મુક્તિ ” મેળવવી તે આમ, હવે પછી કાવ્યની ત્રીજી કડી ઉકેલીશું. (અર્થ) કેશવ હ. શેઠ, हे मगर मीलता नहि. મેરે દિલમેં દિલકા પ્યાર હે મગર મીલતા નહીં, ચમ્ મેં ઉસકા નઝારા છે મગર મીલતા નહીં; ઢંઢતા ફરતા હું ઉસકે દર મ દર એર બ કું, હર જગા વેહ આશકારા" હે મગર મીલતા નહીં. અચ કીબો ગર ખબર હવે તે લીલ્લાહ દો જવાબ, મેરે ઘરમેં મેરા પ્યાર હે મગર મીલતા નહીં. શેખ ૮ટે હે હરમમેં ઓર બીર હમન દેરમે, હર જગા ઉસકા પુકારા હે મગર મીલતા નહીં. મેં પડા ઝખમી તડતા હું ફિરાકે° યારમેં, તીર મઝગાં? ઉસને મારા હે મગર મીલતા નહીં. મેરે અંદર વેહી બેલે એર ખીલાવે તુજકે વેહ, ઘરમેં દુલહનકા દુલારા હે મગર મીલતા નહીં. કયા કરે કુછ બસ નહિ અનવર યહાં લાચાર છે, બરમેં હ દિલબર હમારા હૈ મગર મીલતા નહીં. સંપાદક રાપાદરાકર, ૧ આ ગઝલમાં આત્મા એજ પરમાત્મા પરમેશ્વર છે અને તે જ આ શરીરમાં છે પણ જ્ઞાનચક્ષુ વિના દેખાતા નથી એવી મતલબ સમજાવી છે. ૨ દૃષ્ટિ. ૩ ધાર. ૪ ગલી. ૫ જાહેર. ૬ પાસે રહેનાર. ૭ મદ. ૮ બ્રામણ. ૮ દે. ૧૦ જુદાઈ. ૧૧ પાંપણ ૧૨ ઉપાય. ૧૩ બગલ. * આ કાવ્યના જવાબરૂપ રચાયલું સાથેનું પૃષ્ટ ૨૭૭ માંનું કાવ્ય ધ્યાનપૂર્વક વાંચવા વાચકને ખાસ વિજ્ઞપ્તિ છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40