Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૨૬૬ બુદ્ધિપ્રભા યુનાઈટેડ સ્ટેટેરામાં કે હિંદવાસી અમુક કાળ ગાળે અને તેમને વિશ્વાસ પાસ થાય તે તેને માલુમ પડશે કે ત્યાંની પ્રજાનાં જીવન કર્તવ્ય-સાફલ્યથી સંતોષ માની નિવૃત્તિ નહી સ્વીકારતાં વધતા જતા અને જીવનને સંગીન બનાવતા વૃદ્ધિ પમાડતા એવા ઉચાશ સાધ્ય કરવા સારૂ સતત પ્રવૃત્તિમય જીવન નિર્ગમન કરતા હોય છે. અમેરીકાનાં સ્ત્રી પુરૂષમાં એકમેક વચ્ચે અપૂર્વ વિશ્વાસ છે અને બંનેને ઇચ્છિત વસ્તુ સાધ્ય કરવાની તિવ્ર અપેક્ષા હોય છે. આ અપેક્ષા અને આ શ્રદ્ધા એટલી સગીન અને વ્હોળા ફાલવાળી હોય છે કે તેનું અંતિમ બિંદુ ઘણું દૂર દૂર દેખાય છે. અને અમરવેલ પેઠ પ્રતિદિને વૃદ્ધિજ પામે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને માથે આથિક લાભને દેજ કદાચ તમે જોશે પણ વસ્તુતઃ એ માન્યતા ભૂલભરેલી છે એમ આન્તરિક દ્રષ્ટિથી વિચારતાં સહસા જણાઈ આવશે ત્યાં એવા પણ ઘણા અમેરીકને છે કે જેને આપણે જડવાદીના નામથી સંબોધતા હોઈએ તે ધામક બાબતોના ગહન અભ્યાસી હોય છે. અલબત્ત આશા એ વસ્તુ ક્ષિતિજ જેવી છે એની પાસે જેમ જેમ જવાય તેમ તેમ તે દુર ખસતી જશે અને ભવ્યરૂપે દર્શન દેશે છતાં તેથી કાંઈ તે અનાદરણીય તે નથીજ કે નથી તીરસ્કારવા યોગ્યઆશાના સારા નરસાને આધારે તેને ગુંથવામાં આવતા વ્યક્તિના વિચારો ઉપર અવલખીને રહેલે હેય છે. મતલબકે આશાના સ્વરૂપને ઘડવું તે તમારા પિતાના હાથમાં છે. અને તેથી જ તે સત્કારિત અને શ્રેયકર ગણાય. કેઈપણ અમેરીકન કેવળ એકજ ધંધાની પ્રવીણતા મેળવનાશ નહી હોય. પણ તેથી વિશેષ ધંધાની પ્રવિણુતાને અભિમાની હશે, ઘણી ઘણી જાતને જુદી જુદી શેધળમાં ગુંથા ચલે હશે અને તે પ્રયત્નનું પરિણામ જ્યારે જગતમાં જાહેર થાય છે ત્યારે દુનિયાને નવા પ્રકાશ રૂપ તે પરિણામ (ધોળ) જણાય છે અને એટલાજ જીસાથી દુનિયા તે સ્વિકારે છે. સામાન્ય રીતે જોતાં અમેરીકાને એક ચોપાનીયાં વેચનાર એક છોકરા તેના જીવનને હમેશને માટે એજ ધધ વળગે રહેશે એમ જણાય છે છતા વસ્તુસ્થિતી તેવી નથી. પાનીયાં વેચતે હેય ત્યારથી જ તે પિતાનું ભાવિ જીવન ઉચ્ચ દશાએ પહોંચાડવા ગુંથાયેલું હોય છે. મતલબ કે પાનીયાં - ચવામાંથી રીપેર્ટર તરીકે તેમાંથી લેખક તરીકે ત્યાંથી આગળ વધીને અધિપતિ તરીકે થવાની ભાવના રાખતા હોય છે. કમ આટલેથીજ અટ નથી પણ પત્રકારોની સભાને આત્મા અને તેના માટેની લાયકાત મેળવવા ગ્ય જિનાએ ઉતારતે જાય છે. અને મુળથીજ આવી મહત્વાકાંક્ષા તેનામાં હેય જિ. પછી ભલે તે ગમે તે ઘધ કરતે હોય પણ અમેરીકાના ઉગી જા ને સીડીની રોજ પહેંચવાનું લક્ષ છે છે. કે અંધારા માંથી સાડીની રાચપરમ : યત્ન કરવા આ બાળકને એ પાણીમાં વેચનાર છોકરાને) ટોચ સીવાય અન્ય બી. ૫

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40