Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ બુદ્ધિશા. अमेरीकन भावना. ( વિચારકે ભાવનાને ત્રણ સ્વરૂપે વહેંચાયેલી જીવે છે. તે ત્રણેનું સંક્ષિસમાં દિર્શન કરીએ તો તે આ પ્રમાણે છે ઉતરતી વસ્તુને પણ અગ્ય રીતે ચઢીયાતી કલ્પવામાં જે ભાવના દેખાય છે તે અંધશ્રદ્ધાના નામથી ઓળખાય છે. આરંભે દુર્લભ દેખાતી છતાં પરીણામે શક્યતા સાબીત કરી આપનારી ભાવના એ આત્મશ્રદ્ધાના સ્વરૂપથી એળખાય છે. અને આ ઉભયથી પણ નીરાળી આ સૃષ્ટિથી પર કેઈ ઈતર સૃષ્ટિમાં રમનારી છતાં અણદીઠ વિશ્વજીવનને પિકી રહેલી ભાવના કવિઓની પ્રતિભા-- શકિતમાં રમનારી હોય છે. ભાવનાના આ ત્રણ સ્વરૂપ પિકી નિવેદન કરેલી બીજા પ્રકારની આત્મશ્રદ્ધાના નામથી ઓળખાતી ભાવના અમેરીકન પ્રજની નસેનસમાં મેલી હોય છે. અને વિરતૃત સ્વરૂપે આપણે તે હમણાં જ જોઈશું. ) સમય કને સપ્તમાં સખ્ત કામ કરાવતાં-આત્મશ્રદ્ધાથી અટલ રહી સતત પ્રયત્ન દ્વારા ઉન્નત દશાએ દેનાર એવી મહત્વની ક્યી પ્રેરક વસ્તુ છે ? ” યુનાઈટેડ સ્ટેટસની સેનેટમાં વીસ વર્ષના અનુભવથી પરિપકવ થયેલ એક આદર વ્યક્તિને જ્યારે આ પ્રશ્ન પુછવામાં આવ્યું હતું ત્યારે તેણે દુકામાં એટલે જવાબ આપે કે “ વ્હાઈટ હાઉસ ” “ધી હાઈટ હાઉસ ” આ ત્રણ શબ્દ અમેરીકાની ઉન્નત્ત અને પ્રભૂતાની ખરી ચાવી રૂપ છે, સ્ટાર્સ અને સ્ટાઈડઝ નામને વાવટે કબૂલ કરનારા લગભગ એંશી કરોડ માણસને જાતાવસ્થામાં રાખનાર છે તેમના જીવનના મુખ્ય પિોષણ રૂપ છે. અમેરીકાના પ્રેસીડેટના મુખ્ય સરકારી રહેડાણ રૂપ વહાઈટ હાઉસમાં એટલી જાદુઈ ચમત્કૃતિ રહેલી છે કે તેના પ્રાબલ્યનું વર્ણન કિંઈપણ કલમ યથાર્થ આલેખવાને અશક્ત છે. અતિશયોક્તિ સમજી કે અજ્ઞાત વર્ગ આ લખાણને હસે તે હસવા છે. પણ હારે આ એક સત્ય સિદ્ધાંત છે કે આત્મશ્રદ્ધામય ઊપરક્ત કેન્દ્રસ્થાનવાળી ભાવનાનું ભુલે ચુકે અમેરીકોમાંથી વિસ્મરણ થાય તે બેશક તેઓનાં નૂરમય જીવન નિસાવજ થઈ જાય. જેમ કઈ સારા કવિની ઉત્તમ ભાવનામય રસીક કવિતાને નમાલા ગદ્યમાં ગોઠવતાં તે નીરસ બની જાય તેમ અમેરીકાના ગેરવરૂપ લીંકન તથા ગાફલ્ડના જીવનની આપણે ઝાંખી કરીએ. મહાપુરૂષ તરીકે ખ્યાતી પામેલાં આ મહાન હૃદયે ત્યાંની હાની ઝુંપડીઓમાં જ ઉછર્યા હતાં. ઉભય રાંક માબાપને પાલવે પડ્યા હતા. તેઓને જીવન વહન સારૂં સાનુકુળ સંજોગો નડતા, જરા બારીકાઈથી તપા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40