________________
બ્રિટનમાં થયેલા કેટલાક ફેરફારે.
૨૫૬
રિને તંગી જાવા લાગી, અને ખેતીનું કામ પ્રજાકીય મહત્ત્વનું થયું, ત્યારે ઘણા શહેરમાં વસનારાઓ એ કામમાં ભાગ લેવા સારૂ ગામડાઓમાં ગયેલા; અને ઘણા ગામડાના લેકે દારૂગેળાનાં, કાપડનાં, અને વિમાનનાં અખાનાંએમાં કામ તથા મુસાર મેળવવા સારૂ શહેરમાં આવેલા
લગ્નનું પ્રમાણ વધેલું, પણ થોડાજ નવાં ઘરે માંડવામાં આવેલાં. કારકે લગ્ન પણ ચેડા દિવસની રજામાં થઈ જતાં, અને નવા પરણેલા પુરુષે છેડે વખત રહીને મે ખરા ઉપર પાછા ફરતા.
ઘરની અંદર પણ બહુ ફેરફાર થયેલા, કારણકે માતાઓ કામ કરવા જતી. ઉગી લત્તાઓમાં બાલકોને માટે આશ્રમે ઉભા થયેલા, કે જ્યાં લંટિયર પરિચારિકાએ તેમની સંભાળ લેતી, અને પ્રકારે ઉપર દેખરેખ રાખતી.
સહકારી રસોડામાં ચાલતાં થયેલાં. સરકારના અંકુશ નીચે ચાલતાં કારઆનાઓમાં દસ લાખ કરતાં વધારે સ્ત્રીઓને ખાવાનું મળતું અને તૈિયાર
રાકને ઉપયોગ વધારે થયેલ. ત્રીજા શિયાળામાં કોલસાની અછત એ થયેલી, કે સારી સારી બાનુઓને મોટર ભાડે કરીને કેલસાની ખામાંથી અર્થે હંડ્રેડવેટ (=૫૬ શેર) કેલસા લેવા જવું પડતું
માલકે નિશાળ અને ઘરની દેખરેખ ઓછી થતાં વધારે રવતંત્ર અને સાહસિક થયેલાં. મહાનાં બહાનાં કામ કરનાર છેકરાઓ પુરુષના જેટલા પગાર મેળવતા થયેલા. બધાં મેટાં શહેરમાં જુવાનિયાઓએ કરેલા અપરાધની સંખ્યામાં વધારો થયેલો. પચાસ ટકાના વધારાને રોટે ભાગ હાની ચેરીઓને હતે પણ ગંભીર અપરાધેનું પ્રમાણ સર્વત્ર થયેલું. કજિથાએ સુદાં કમી થયેલા, અને એવું લાગેલું, કે પ્રજાઓ અને સિદ્ધાંતે વચ્ચેના. મેટા વિરોધમાં ખાનગી વિધેિ લુપ્ત થયા હોય,
છતાં એક પ્રકારના વિરોધમાં વધારે થયેલે, ૧°૭ માં છુટાછેડાના જેટલા કેસ થયેલા, તેટલા અગાઉ કદાપિ થયેલા નહીં. કુલ ૩૯૪ કેસમાંથી ૩૬૦ બિલકુલ બચાવ વગરના હતા.
- --તજ
જ
ન્મ