________________
રાણીસાહેબની રત્નમા
માણસે મહેલમાં આવ્યા અને પલંગપર બેશુદ્ધ અવસ્થામાં પડેલી વસુધરા રાણીને મહેલની બહાર આણી. મારા આગળજ એક બાર હૉર્સપાવરની મા૮ર ઉભી રાખવામાં આવી હતી. મેટરમાં રાણીને તેનીજ સ્થિતિમાં સૂવાડી તે શાલિમારનુ ટાળે ઘણા લાંબા અતરપર વાયુ વેગે નિકળી ગયૂ.
તે તરૂણીજ હવે શ્રીમન્મમહારાણી સસ્થાન ઈન્દ્રનગરના રત્નજડિત સુવર્ણ પલંગપર નિદ્રાનુ ઢોંગ કરીને સૂતી હતી. તે ઉષ:કાળથી તે તરૂણી શ્રીમ-મમહારાણી વસુન્ધરાને ઠેકાણે રાણીપદ પર આરૂઢ થઈ. પણ આ કારસ્થાની તરૂણી કાણુ હતી ?
૨૫૭
અજીતસિંહને લઇને તે ઝૂંપડીમાં પ્રવેશ્યા પછી, તે બહારથી દેખાતી ઝૂંપડી અંદર એક ભયંકર ભોંયરૂ હતું. તે ભોંયરામાં અજીતસિંહને કઈ અમુક વખત માટે રહેવુ પડયું નહિ. કારણ કે શાલિમારનાં ટાળાંએ થાય વ ખતમાંજ રાણી વસુધરાને ત્યાં આણી, રાણીની મેટર ગ્રુપમાં આગળ આવી એટલે અજીતસિહુને એક પટારામાં ઘાલી તે પટારા ખંધ કરવામાં આન્યા અને મેટરની પાછલી સીટ પર મુકવામાં આવ્યે. વિજળીને વેગે ત્યાંથી મેટર પાછી ચાલવા લાગી. આસરે ત્રણૢ કલાક સૂધી માટર ચાલી. સુમારે ત્રણ કલાક પછી અજીતસિંહના પારા એક ખેતરમાં ફેંકી દેવામાં આવ્યે અને મેટર બમણા વેગથી ચાલી ગઇ, તે ક્યાં ગઈ તેની તપાસ કરવાનું આપણે થડા દિવસ માટે મુલત્વી રાખીશું. પરંતુ આણીમેર અજીતસિંહનું શું થયું તે આપણે તયાસીયે.
પાસેના કોઇ ખેડુતે પટારા ઉધાડી અજીતસિંહને અન્ધન મુક્ત કર્યો. ક્રોધ આવેશથી મુક્ત થયેલે અજીતસિહુ ઇન્દ્રનગર જઈને મિસ ાઝીરીલાની તપાસ કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેની પૂર્ણ નિરાશા થઈ. ગંગલે ખાલી હતી.
ાઝીરીલાની તપાસ કરવાનું કામ તેણે ત્યાંની પોલીસને સોંપ્યું; અને પતે મુંબઈ આવ્યે. અજીતસિહુને જોઇ પેાલીસ કમિશનર મેલ્યા—
**
થેંકસ મિ. અજીતસિંહ ! ઈન્દ્રનગરના ખાનગી સેક્રેટરી તરફથી હમણાંજ તાર આવ્યે છે, તેમાં લખે છે કેઝવેરાતની પેટી રાણીસાહેબના મહેલમાં હતી. આપને નિષ્કારણે ત્રાસ થયેા માટે માફ કરશે. ”
ફોઈએ પણ આઈસની ગેંગ અજીતસિહના માથાપર મૂકવીોઈતી હતી. તેનુ મસ્તક અનેક વિચાર તરંગમાં ભ્રમણુ કરવા લાગ્યુ. પેાતાની થયેલી ક્રૂજેતી તે પેાતાને માટે કહી શક્યા નહિ !*
* જૈનેતર દષ્ટિએ લખાપક્ષે લેખ,
રા. નાઈત હતાભાઈ પ્રભાકર,
*_FH===