Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ જળ ગરી. ૨ ] હવે હુંશિયારખાને અક્કલના બારદાનને ત્યાં આવવાનું કારણ પૂછતાં કમઅક્કલે બધી વાત કહિ, અને એ દુઃખમાંથી મુક્ત થવા માર્ગ પૂછયે. શિયારખાને કહ્યું કાંઈ ચિંતા નહિ. એમાં તારે કાંઈ પણ બીવા જેવું છેજ નહિ. “ત્રણ દિવસ તું અહિં બીજા. ત્યાર પછી હું તારી સાથે ઘેર આ વીશ. પણ આ ગામના લોકે તે પેલા શિકરાઓના રાખલા પરથી જોયું તેમ મૂખ કહિએ તે ચાલે એવા છે. બધા શબ્દાર્થને જ વળગી રહેનારા છે માટે કેઈની સાથે પણ પ્રસંગે પાડતાં પહેલાં વિચાર કરજે.” કમલે વા કહ્યું એટલે બેઉંજણ ઘરમાં દાખલ થયા. લાંબી મૂસાફરી પગે ચાલીને કરવાથી કમઅક્કલના જેડા ફાટી ગયા હતા એટલે ગામમાં જઈ નવા લેવાને વિચાર કર્યો. એક મોચીની દુકાને જઈ કહ્યું. ભાઈ મારા પગના જોડા છે કે જે મજબૂત જોડા હોય તે બતાવજે. કેમકે ત્રણ દિવસ પછી અહિંથી પગે ચાલીને ૨૦ ગાઉ જવાનું છે. માલ સારા આપીશ તે ખુશ કરીશ. મચી કહે અરે શેઠ કામમાં કાંઈ કહેવા જેવું નથી. અને આ જેડા એનું ચામડું જુએ. પગનું સેલ રાગ છે. ને આ વાર, કિમત શી છે? એક જ વાત, આ તારી દુકાન પર પાટ૬ માર્યું છે તે પ્રમાણે એકજ ભાવ બેલીશ તો તું ખુશી થઈશ એવું તરતજ આપી દઈશ. , શેઠ પગમાં ઘાલી દે, પછી તમે આપ તે. ખુશી કરવાનું કહ્યું છે તે ખુશી કરે, તમારી મેળે જ. ઠીક લે ત્યારે-કહિ કમઅકલે કરૂા. ગણે આપ્યા અરે ગાંડા થયા શેડ એમાં મને તમે ખુશી કેવી રીતે કર્યું? ” અક્કલને બારદાન હજી પણ સમયે નહિ ને કે આના ઉપર મૂક્યા પણ પેલે માચી તે “બસ મને ખુશી ક” એમજ મઝ. હવે પેલા કમઅક્કલને હુંશિયારખાને ચેતવણી આપેલી તે યાદ આવી. વિચારવા લાગ્યા કે વળી આ જંજાળ ક્યાંથી વળગી? પછી, વિચાર કરીને પેલા મેચી પાસે સાંજ સુધીની મુદત માગી. અને કહ્યું કે જો તને હું સાંઝે ખૂશ કરીશ. ઘેર જઈ પિતાની વાત હુંશિયાખાન આગળ કરી એટલે ખાને કહ્યું–ઠીક; તે સાંઝની મુદત આપી છે ને ? આજ રાત્રે એની વાત. સંધ્યાકાળ પડી, અને રાતના દશેક વાગ્યા એટલે હુંશિયાખાને અકલના બારદાનને પિતાની પાછળ એક મોટી ડાંગ લઇને આવવાનું કહ્યું, અને પિતે પણ હાથમાં એક બીજી ડાંગ લીધી. બંને જણા માં ઉપર માથાનો ફેટે વીંટી પેલા મેચીને ઘેર જઈ એનું બારણું જોરથી ઠોકવા લાગ્યા, અવાજ સાંભળીને મોચી બારણું ઉઘાડવા આવે ને વિચિત્ર વેશમાં હાથમાં ડાંગવાળા બે માણસે જોઈ એમને કેમ આવ્યા છે એમ પૂછયું. હુંશિયારખાને જવાબ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40