________________
૨૫૬
બુદ્ધિપ્રબા.
સિંહની પહેલાં જ ઝાડ આગળ ઉભેલા બે સસે આગળ આવ્યા, અને તેમણે અચાનક અજીતસિંહના બન્ને હાથ પકડી લીધા. તે પછી એક જણના હાથમાં એક ન્હાને વીજળીને દીવે અને બીજાના હાથમાં છે બારની રિવર હતાં. બનેના અંગ પર પાટલી સૂધીના કાળા ઝભા હતા. તે કાળા ઝભાના બુરખામાંથી ફક્ત તેમની આંખો જ દેખાતી હતી. માત્ર ને ઉપરથી એ વ્યક્તિએ કોણ છે, એનું અનુમાન કરવું કઠિન છે.
સરદાર અજીતસિંહ તે વ્યક્તિઓને પૂર્ણપણે આધીન થયે. તેની રિવેલ્ફર અને બીજું સામાન ખેંચાવી લેવામાં આવ્યું. અજીતસિંહને પિતાની રિવર ગયા માટે એટલું કંઈ લાગ્યું નહિ. પણ પિતે ઉધડ રીતે આજે શાલિમારની ટેળીમાંના લોકને હાથ પડયે એને વિષે તેને ઘણું લાગ્યું. અને જીતસિંહ આવી રીતે એકાએક શાલિમારના લેકેના હાથમાં આવી પડયે.
અજીતસિંહને એક ભોંયરામાં રાખવામાં આવ્યું. તે તરૂણી પાછી વિકટેરીઆમાં બેસીને ઇન્દ્રનગર તરફ વળી, ઈન્દ્રનગરના વિશાળ પ્રાસાદના પાછળની બાજુના કંપાઉન્ડમાં તેણે પિતાની વિકટેરીઆ ઉભી રાખી. વિકટોરિયરને કોચમન તે તરૂણીની પીછાનને હવે જોઈએ. એમ કોઈ પણ જાણી શકશે કારણે તેણે ભાડા વિષે દરકાર રાખી નહિ. ઘેડાને ચાબુક મારતે તે વિકટેરીઆ દોડતી લઈ ગયે.
તરૂણીએ દરવાજાપરનું એક હાનું બટન દામ્યું, એટલે દરવાજે પિતાની મેંળ ઉઘડી ગયે. તે તે દ્વારમાંથી અંદર ગઈ કારની અંદર એક હાને સરખે. રસ્ત હતા. આ રસ્તે પરિચય વિનાનાં માણસે વિના કેઈને પણ ખબર છેવાને જરાયે સંભવ હતું. પણ તે રસ્તે નિત્ય પરિચયને હેવાથી તે તરૂણી ખુશાલ અંધારામાંથી રાણીસાહેબના મહેલમાં ગઈ - તરૂણ મહેલમાં જઈ પહોંચી. તે વખતે એક સુવર્ણ પલંગપર રણું નિદ્રાદેવીને આધીન થઈ હતી. પલંગની બંને બાજુએ જાળીદાર પિશાક - હિરેલી બે પરિચારિકાએ સૂતેલી હતી. સહેજસાજ વીજળીના દિવાના પ્રકાશ સિવાય મહાલમાં બધું શાન્ત હતું. તે તરૂણીએ મહાલમાં પ્રવેશતાં વાર બધા દીવા ઓલવી નાંખ્યા અને ધીમે પગલે રાણીને પલંગ આગળ ગઈ, અને તેણે ગણના નાક આગળ એક વિસરી પદાર્થ લગા. તે વિષારી પદાર્થ શ્વાસોચ્છાસ સાથે પાણીના પેટમાં ગયા અને રાણી વસુન્ધરા ઉધમાં ને ઊંધમાં બેભાન થઈ ગઈ. રાણી બેભાન થઈ ગઈ છે એવી પુસ્તી ખાત્રી કર્યા પછી શેડા વખતમાંજ તેણે રાણીને પિપાક પહેરી લીધું. અને પહેલાંની માફક એક ગંભીર સીટી વગાડી. સીસેટીને અવાજ તેના મુખબહાર ગયે નહિ ત્યાં તે તે તરૂણ જે માર્ગે મહેલમાં આવી હતી તેજ માર્ગે સાત આઠ કાળા ડબાવાળા,